સમાચાર

આજના બજાર ભાવ: ખેડૂતો માટે ખુશીના સમાચાર, કપાસના ભાવમાં જંગી ઉછાળો

આ સમાચાર ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ આર્ટીકલ થી ખેડૂતને આજના બજારના કપાસના ભાવ જોવા મળશે. જે એકદમ સાચા અને સચોટ છે. આ ભાવ 26 તારીખના છે તેની ખાતરી લેવી જરૂરી છે. કપાસ ના આજના ભાવ જાણીને ખેડૂતો ખુશખુશાલ થઈ જવાના છે. એનું કારણ એ છે કે આજે કપાસના ભાવમાં વધારો થયો છે. જે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે. 

તો ચાલો આપણે રાજ્ય વાઈસ કપાસના ભાવ જાણીએ જેનાથી તમને વધુ જાણકારી મળશે. અંજારમાં આજે કપાસ નો ભાવ 1 500 રૂપિયા છે. અમરેલીમાં1050 રૂપિયા છે. આંબલીયાસણ માં આજે કપાસનો ભાવ 1201 રૂપિયા છે. ઉનવામાં આજે કપાસનો ભાવ 1100 રૂપિયા છે. કુકરવાડામાં આજે બજાર નો ભાવ 1000 રૂપિયા છે. કડીમાં આજે કપાસનો ભાવ 1200 રૂપિયા છે. કાલાવડમાં આજે બજાર નો ભાવ 1000 રૂપિયા છે.

ગોઝારીયામાં 1031 રૂપિયા છે. ગોંડલમાં આજે કપાસનો ભાવ 1031 રૂપિયા છે. જેતપુરમાં કપાસનો ભાવ 1455 રૂપિયા છે. જૂનાગઢમાં 1000 રૂપિયા છે. જસદણમાં 400 રૂપિયા છે. જામખંભાળિયામાં 1600 રૂપિયા છે. જામજોધપુરમાં આજે કપાસ નો ભાવ 1350 રૂપિયા છે. જામનગરમાં આજે કપાસનો ભાવ 1300 રૂપિયા છે. તળાજામાં આજે કપાસનો ભાવ 1200 રૂપિયા છે.

ધ્રોલમાં કપાસનો ભાવ 1450 છે. પાટણમાં આજે કપાસનો ભાવ 1300 રૂપિયા છે. બોટાદમાં આજે કપાસ નો ભાવ 1140 રૂપિયા છે. ભાવનગરમાં કપાસનો ભાવ 1000 રૂપિયા છે. ભીલડી માં કપાસનો ભાવ 1592 રૂપિયા છે. મહુવામાં 749 રૂપિયા છે. માણસામાં 1000 રૂપિયા છે. મોરબીમાં1450 રૂપિયા છે. વડાલીમાં કપાસનો ભાવ આજે 1450 રૂપિયા છે.

વાંકાનેર કપાસ નો ભાવ 950 રૂપિયા છે. વિજાપુરમાં કપાસનો ભાવ 1100 રૂપિયા છે. સિદ્ધપુરમાં 1400 રૂપિયા છે. હળવદમાં આજે કપાસનો ભાવ 1380 રૂપિયા છે. હારિજમાં 1470 રૂપિયા છે. આ કપાસના ભાવ જાણીને ખેડૂતોને ખુશ થવું જોઈએ. કારણ કે તેજી જોવા મળી રહી છે.

આ કપાસના ભાવ ને જાણ્યા બાદ ખેડૂતોને તમામ પ્રકારની જાણકારી મળશે. કે કયા રાજ્ય માં કેટલો કપાસનો ભાવ છે. જેનાથી તેમને તેમનો કપાસ વેચવા માં ખૂબ જ સારી જાણકારી મળશે. જેનાથી ખેડુતોને કોઈપણ વ્યક્તિ છેતરી શકશે નહીં. અને ખેડૂતોને આ બાબતે વધુ ને વધુ જ્ઞાન પણ મળશે. ગુજરાતના કોઈ પણ ખેડૂતોને પોતાનો કપાસ વેચતા પહેલા પોતાના રાજ્ય કે શહેરમાં કેટલો કપાસનો ભાવ ચાલે છે. તે જાણવું ખૂબ જ આવશ્યક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *