સમાચાર

કપાસમાં ભુક્કા બોલાવે તેવી તેજી ભાવ સાંભળીને રાજીના રેડ થઇ જશો ગેરેંટી

આજે આ વર્ષનો છેલ્લો દિવસ પણ છે. અને કપાસની વાત કરીએ તો આજે ખૂબ જ મોટો ઉછાળો આવ્યો છે. કપાસનો ભાવ 2111 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જામનગરમાં કપાસના ભાવમાં ઈતિહાસીક વધારો જોવા મળી રહ્યો છે. આખા ગુજરાતમાં સૌથી મોટો ઉછાળો ૨૧૧૧ સુધી બોલાયો છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર કહેવાય તેમ કહી શકીએ. હજીપણ કપાસ ની અસત આમ જ રહેશે તો હજુ પણ કપાસના ભાવ માં વધારો થતો જોવા મળશે. 

ચાલો જાણેલી આજે તો તાલુકાના તમામ માર્કેટ યાર્ડ ના ભાવ જે 20 કિલો આપેલા છે. રાજકોટ ૧૫૦૧ થી વચ્ચે ૨૦૧૦, અમરેલીમાં 1018 થી વચ્ચે 2011, સાવરકુંડલા 1420 થી વચ્ચે 2007, જસદણમાં ૧૪૦૦થી વચ્ચે 1950 માં કપાસ તોળાઇ રહ્યો છે. બોટાદમાં 1120 થી વચ્ચે 2025, મહુવામાં ૮૦૦થી વચ્ચે 1900, ગોંડલમાં 1001 થી વચ્ચે 2001, કાલાવડમાં ૧૩૦૦થી વચ્ચે 2030માં કપાસની માંગ થઇ રહી છે.

જામજોધપુરમાં 1550 થી વચ્ચે 1996, ભાવનગરમાં 1350 થી વચ્ચે 1947, જામનગરમાં ૧૫૦૦થી વચ્ચે 2111, બાબરા 1555 થી વચ્ચે 2022માં કપાસ મંગાઈ રહ્યો છે. જેતપુરમાં 1341 થી વચ્ચે 2000, વકાનેરમાં 1000થી વચ્ચે 1950, મોરબીમાં 1525 થી વચ્ચે 2021, રાજુલામાં ૧૩૦૦થી વચ્ચે 2051 માં કપાસ તોળાઇ રહ્યો છે. પાલીતાણામાં 1220 થી વચ્ચે 1850, સાયલામાં ૧૨૦૦થી વચ્ચે 1900, ચોટીલા 1200થી વચ્ચે 1700, ધનસુરામાં ૧૬૦૦થી વચ્ચે 1840માં કપાસની માંગ થઇ રહી છે.

વિજાપુરમાં 1200થી વચ્ચે 1905, કુકરવાડામાં ૧૧૦૦થી વચ્ચે 1940, ગોજારીયા માં ૧૨૦૦ થી વચ્ચે 1921, હિંમતનગરમાં 1612 થી વચ્ચે 1927 માં કપાસ તોળાઇ રહ્યો છે. કડીમાં ૧૫૦૦થી વચ્ચે 2031, પાટણમાં ૧૪૦૦થી વચ્ચે 1918, થરા માં 1651 થી વચ્ચે 1831, તલોદમાં ૧૫૦૦થી વચ્ચે ૧૯૦૧માં કપાસની માંગ થઇ રહી છે.

ગઢડામાં 1401 થી વચ્ચે 2000, ઢસામાં 1325 વચ્ચે 1857, કપડવંજમાં ૧૩૦૦ થી વચ્ચે 1650, ધંધુકા માં ૧૪૦૦ થી વચ્ચે 2000 માં કપાસ તોળાઇ રહ્યો છે.  ધોરાજીમાં 1381 થી વચ્ચે 2001, વિછીયામાં 1345 થી વચ્ચે 2015, ભેસાણમાં ૧૪૦૦થી વચ્ચે 1935, થારીમાં 1580 વચ્ચે ૧૯૧૫માં કપાસની માંગ થઇ રહી છે.

બગસરામાં ૧૩૦૦થી વચ્ચે 2051, જૂનાગઢમાં ૧૨૦૦થી વચ્ચે 1880, ઉપર લેટર 1200 થી વચ્ચે 1905, માણાવદરમાં 1665 વચ્ચે ૧૯૨૫ માં કપાસ તોળાઇ રહ્યો છે.ઉનાવમાં 1200થી વચ્ચે 1959, શિહોરીમા 1351 થી વચ્ચે 1780, સતલાસણામાં ૧૬૦૦થી વચ્ચે 1966 આંબલીયા અરમાન 1314 વચ્ચે ૧૮૧૨માં કપાસ તોળાઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *