સમાચાર

કોરોનાના કેસ વધતા કપાસના ભાવમાં શું ફેર પડશે જાણો શું છે માર્કેટની સ્થિતિ

જામખંભાળિયા માં 1700 થી લઈને 2000, જામજોધપુર માં 1600 થી 2020, જામનગર માં 1600 થી 2025 વચ્ચે, મહુવામાં 852 થી 2007, માણસા માં 1270 થી લઈને 2067, મોરબી માં 1400 થી 2040 વચ્ચે, સિધ્ધપુર માં 1450 થી 2084, હળવદ માં 1700 થી લઈને 2000, હારીજ માં 1580 થી 2151 વચ્ચે કપાસની માંગ થઇ રહી છે.

જેતપુર માં 1311 થી 2186 વચ્ચે, જુનાગઠમાં 1200 થી લઈને 1858, જસદણ માં 1400 થી 2050, બોટાદમાં 1140 થી 2060 વચ્ચે, ભાવનગર માં 1050 થી 2046, ભીલડી માં 1800 થી લઈને 1963, વિસનગરમાં 1000 થી લઈને 2089, વિસાવદરમાં 1674 થી 1946, સાવરકુંડલા માં 1411 થી 2033 વચ્ચે કપાસ ની માંગ થઇ રહી છે.

કાલાવડમાં 1400 થી 2051, ગોઝારીયા માં 900 થી 2051, ગોંડલ માં 1001 થી લઈને 2076, તળાજામાં 1125 થી 2033, ધ્રોલ માં 1650 થી 2000 વચ્ચે, પાટણ માં 1400 થી 2037, વડાલી માં 1700 થી 2088 વચ્ચે, વાકાનેર માં 1050 થી 2028 વચ્ચે, વિજાપુર માં 1200 થી 2079, ઉનવામા 1101 થી 2062 વચ્ચે, કુકરવાડા 1250 થી લઈને 2035, કડીમાં 1450 થી 1933 માં કપાસ તોળાઇ રહ્યો છે.

જોટાણા માં 1561 થી લઈને 1941, ટીતોલીમાં 1640 થી 1970 વચ્ચે, ડોળાસા માં 1700 થી 2050 વચ્ચે, રાજકોટમા 1520 થી 2054 , રાજપીપલા માં 900 થી લઈને 1120, લાખની માં 1881 થી 1971 વચ્ચે કપાસ ની માંગ થઈ રહી છે. અંજારમાં 1700 થી લઈને 2011, અમરેલીમાં 1200 થી 2100, અંબલિયસ્માં 1000 થી 2081 વચ્ચે કપાસની માંગ થઇ રહી છે 

વિશ્વમાં કપાસના સૌથી વધુ ઉત્પાદનની વાત કરીએ તો યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, ચીન, ભારતમાં થાય છે. અને ભારતમાં કપાસના ઉત્પાદનમાં અગ્રણી રાજ્યો- ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તેલંગાણા, બિહાર વગેરેનો સમાવેશ થાય છે.

કપાસનો ઉપયોગ ક્યાં થાય છે? કોટનનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાના કપડાં કે કપડાં બનાવવા માટે થાય છે. કપાસ કુદરતી રીતે નરમ, ગરમ લાગણી દ્વારા વર્ગીકૃત થયેલ છે. કાપડ ઉદ્યોગ ઉપરાંત, કપાસના કપાસનો ઉપયોગ તબીબી ક્ષેત્રોમાં કાપ અને ભંગાર જેવી શારીરિક સમસ્યાઓ માટે દવા તરીકે પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *