લેખ

કરવા ચોથની સવારે જ પત્નીએ પતિને બાંધી દીધો અને તેની નજરની સામે જ બીજા યુવક સાથે જ કર્યું એવું કે…

તમે બધા જાણો છો કે આજે કરવ ચોથનો તહેવાર આખા દેશમાં ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસોમાં આવી ઘટના સામે આવી છે જેણે દરેકના હોશ ઉડાડી દીધા છે. હા, તાજેતરમાં ગુનાની એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. સમાચાર અનુસાર આ ઘટના ઉત્તરપ્રદેશના લખનૌની છે જ્યાં વહેલી સવારે પત્નીએ તેના પતિને તેના હાથ અને પગ બાંધી દીધા હતા અને તેની સામે જ તેના પ્રેમી સાથે કર્યું હતું એવું કે… બાદમાં પતિ સાથે પણ…

આપ સૌવ જાણતા જ હશો કે કરવ ચોથ પર દેશભરની બધી જ પત્નીઓ તેમના પતિઓના લાંબા આયુષ્ય અને સ્વસ્થ માટે ઉપવાસ કરી છે અને પછી પતિને જોયા પછી જ પાણી પીવે છે. પરંતુ આ કિસ્સમાં તેનાથી સાવ વિપરીત થયું છે. લખનઉમાં એક મહિલાએ આ તહેવારની સવારે પોતાનો પતિનો મુડ બગાડ્યો હતો. હા, સમાચાર મુજબ લખનૌમાં રહેતી એક મહિલાએ કરવ ચોથની સવારે તેનો પતિ જયારે સુતો હતો તેજ વખતે તેના પતિના હાથ -પગ બાંધી દીધા અને પછી તેના પ્રેમીને ફોને કરીને ઘરે બોલાવ્યો હતો.

પ્રેમી આવ્યા કે તરત જ પત્નીએ પોતાના પતિને પલંગ પરથી ફેંકી ખૂણામાં ધક્કો મારીને બેસાડી દીધો. અને આ બાજુ મહિલા પોતાના પ્રેમી હાથમાં હાથ પકડીને પતિને સામે જ મોજ માણવા લાગી હતી. સમાચાર મુજબ મહિલાનું પ્રેમી સાથે ઘણા વર્ષો સુધી ચકર ચાલતું હતું. શરૂઆતમાં તો  બન્ને ફક્ત ફોન પર જ વાત કરતા હતા. બાદમાં બન્ને વચ્ચે નીકળતા વધી ગઈ હતી. એકબીજાની વધારે નજીક આવતા ગયા હતા. અને આ બાજુ પતિને પણ પત્ની પર થોડો સક ગયો હતો. પણ પતિએ કોઈ વાત કરી ન હતી.

હવે તો પત્નીએ હદ કરી નાખી હતી પતિ જયારે ઘરેથી નીકળી જાય ત્યારે પોતાના પ્રેમીને ઘરે બોલાવતી અને તેની સાથે વાતો કરતી હતી. અને તે પોતાના પતિ સાથે કરવાનું હોય તે પ્રેમી સાથે આનંદ માણતી હતી. પરંતુ આ વાત પતિથી વધારે છાની રહી ન હતી. પતિએ ખબર પડી ગઈ હતી કે પોતાની પત્નીના બીજા સાથે કોઈ ચકર ચાલે છે. એટલે પત્નીની જાસુસી કરવાનું ચાલુ કર્યું હતું. એકવાર પતિએ ઓફીસ જવાના બહાને ઘરેથી નીકળી ગયો અને આ બાજુ મહિલાએ પોતાના પ્રેમીને ઘરે બોલવ્યો હતો.

પ્રેમી ઘરે પહોચાજ મહિલા સાથે બેઠો જ હતો કે ત્યાં પતિએ બન્ને પકડી લીધા હતા. અને પત્ની શરમે મારે પતિની માફી પણ માંગી હતી અને પતિના ઉદાર સ્ભાવને કરને તેને માફ પણ કરી દીધી હતી. થોડા દિવસો વતી ગયા છતા પણ મહીઅલ પોતાના પ્રેમીને ભુલાવી શક્તિ ન હતી. એટલા માટે પ્રેમીને બોલાવીને પતિને રસ્તા વચ્ચેથી  હટાવવાનો પ્લાન બનાવ્યો હતો. કરવા ચોથના દિવસ સવારમાં જ તેણીએ તેના પતિની બાંધીને તેની સામે જ જોતા જ પ્રેમી સાથે આનંદ માન્યો હતો અને તે પણ લગભગ બે કલાક સુધી. જે બાદ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે પાડોશીએ તેને અવાજ સાંભળીને પોલીસને ફોન કર્યો હતો ત્યારે પોલીસ સ્થળ પર પહોંચી અને તે બંનેને કસ્ટડીમાં લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *