લેખ

પત્નીને ક્વોરન્ટાઇનમાં રહેવાનું કહીને પતિ બનાવતો રહ્યો પોતાની જ ફઈજી ની દીકરી સાથે સંબંધ…

પતિ વિદેશ થી પાછો આવ્યો હતો. તેણે પત્ની ને કહ્યું કે તે બહાર થી પાછો આવ્યો હોવાથી તેને પણ કોરોના થવાનો ભય છે. તેથી સરકારે તેને ક્વોરન્ટાઇનમાં રહેવા કહ્યું છે. ત્યાર બાદ પત્ની પોતાની માતાના ઘરે ચાલી ગઈ હતી અને પતિ અહીં તેની પ્રેમિકા સાથે કરતો હતો… વિદેશથી આવ્યા બાદ ક્વોરોન્ટાઇન થવાનું બહાનું કાઢી પતિએ પ્રેમિકા સાથે બનાવ્યા શારીરિક સંબંધ. ત્યારે પ્રેમિકા સાથે પ્રેમાલાપ કરતા પત્નીએ પોતાના પતિને રંગેહાથ ઝડપી પાડયો હતો. બાદમાં પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિએ ડિવોર્સ પેપર પર જબરદસ્તીથી સહીઓ કરવા દબાણ કરી ત્રાસ ગુજારતા પત્નીએ પતિ સામે પૂર્વ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દિલ્હીમાં રહેતી 35 વર્ષીય અનિતા (નામ બદલ્યું છે.) ના લગ્ન વર્ષ 2010 માં પંજાબમાં રહેતા અને દુબઈ માં નોકરી કરતા રવિ (નામ બદલ્યું છે.) સાથે થયા હતા. લગ્ન બાદ બે સંતાનને જન્મ આપી આ અનિતા હાલ તેના પિયરમાં રહે છે. લગ્ન બાદ અનિતાનો પતિ રવિ દુબઈ નોકરી માટે ગયો હતો. ગત નવેમ્બર માસમાં જ અનિતાનો પતિ વિદેશથી પરત આવ્યો હતો અને તેણે અનિતાને કહ્યુ કે, કોરોના ચાલતો હોવાથી તે વિદેશથી આવ્યો છે તેથી પોતાને ક્વોરોન્ટાઇન થવા કહ્યું છે તેમ કહીને અનિતાને તેની માતાના ઘરે રહેવા મોકલી દીધી હતી.

બાદમાં રવિ અનિતા સાથે ફોન પર સરખી રીતે વાત કરતો ન હતો. આથી અનિતાને પતિ પર શંકા થતા તે તેના ઘરે પરત આવી ગઇ હતી. ઘરે આવીને અનિતાએ જોયુ કે રવિ તેની પ્રેમિકા સાથે વિડીયો કોલથી પ્રેમલાપ કરતો હતો. આ બાબતે અનિતાએ રવિને પૂછતા તે ઉશ્કેરાઇ જઇને ઝઘડો કર્યો હતો. આથી અનિતાએ તેના સાસુ સસરાને જાણ કરતા તેઓએ બન્ને વચ્ચે સમાધાન કરાવ્યુ હતુ. જે બાદ રવિ અવારનવાર ડોકટર પાસે જવાનું બહાનું કરી તેની પ્રેમિકાને મળવા જતો હતો.

આથી અનિતાએ એક દિવસ રવિનો પીછો કરતા એક હોટેલ ખાતે તેની પ્રેમિકાને મળતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જે બાદ રવિ ઘરે આવીને અનિતાને કહ્યુ મારે પ્રેમિકા સાથે લગ્ન કરવા છે તુ ડિવોર્સ આપી દે. આથી અનિતાએ કંટાળીને પૂર્વ મહિલા પોલીસ મથકે પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.

પતિએ ક્વોરન્ટાઇનમાં રહેવાનું બહાનું કાઢી પોતાની પત્નીને પોતાનાથી દૂર તેની માતાના ઘરે રહેવા મોકલી દીધી હતી. ત્યાર બાદ ઘરમાં તે એકલો જ રહેતો હતો. તેથી તે દરરોજ પોતાની પ્રેમિકા ને મળવા બોલાવતો હતો. ત્યાર બાદ તેઓ શારીરિક સંબંધ બનાવતા હતા. આમ થોડા સમય ચાલ્યું ત્યાં પતિ તેની પત્ની સાથે યોગ્ય રીતે વાત કરતો ન હતો. તેથી પત્નીને તેના પતિ પર શંકા થઈ હતી. તેથી તે એક દિવસ અચાનક પોતાના ઘરે પાછી ચાલી આવી હતી. આવ્યા બાદ તેણે જોયું તો તેનો પતિ, પોતાની પ્રેમિકા સાથે વિડિયો કોલમાં પ્રેમાલાપ કરી રહ્યો હતો.

આ જોઈ પત્ની ગુસ્સે થઈ ગઈ હતી. તેને સાસુ સસરા ને આ વાતની જાણ કરી હતી. તો સાસુ સસરા એ તેમની વચ્ચે સમાધાન કરાવ્યું હતું પરંતુ તેનો પતિ તેમ છતાં તેની પ્રેમિકા ને મળવા જતો હતો. તેથી પત્ની ને ફરી થી પતિ પર શંકા ગઈ હતી. તેથી તે તેની પાછળ પાછળ ગઈ હતી. ત્યાં જઈને તેણે જોયું તો તેના પગ તળેથી જમીન સરકી ગઈ.

તેનો પતિ અને પ્રેમિકા બંને નિર્વસ્ત્ર હોટેલના બેડ પર હતા અને સંભોગ કરતા હતા. પતિ તેની પ્રેમિકા ઉપર સૂતો હતો અને બંને ખુબ આનંદ માં હતા. રંગે હાથ પકડાયા બાદ પતિ તેની પત્ની સાથે ઝગડો કરવા લાગ્યો હતો. તે પત્ની ને છૂટાછેડા માટે દબાણ કરી રહ્યો હતો. તે કહેતો હતો કે તે તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગે છે. તેથી તારે છૂટાછેડા આપવા જ પડશે. પતિ ના આ ત્રાસ થી પત્ની કંટાળી ગઈ હતી. તેથી તે પોલીસ પાસે ન્યાય મેળવવા માટે પહોંચી હતી.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *