સમાચાર

લગ્નની લાલચ આપી મહિલાને અપહરણ કર્યું, નરાધમે મકાનમાં…

આજકાલ કિશોરીઓ પર દુષ્કર્મ ના બનાવ ખુબ જ વધી રહ્યા છે, કિશોર અને કિશોરીઓ ને પણ પૂરતું સેક્સ એજ્યુકેશન નો અભાવ જોવા મળતો હોવાથી તેઓ પણ કઈ પણ આગળ પાછળ નું વિચાર્યા વગર ખૂબ જ ખોટું પગલું ભરી દેતા હોઈ છે અને પોતાની જીંદગી અને કરિયર ને બરબાદ કરી નાંખે છે તાજેતર માં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નરાધમેં પોતાની ભૂખ સંતોષવા માટે સોળ વર્ષ ની એક કિશોરી ને નિશાન બનાવી ને તેને વારંવાર પીખી નાખી હતી આ બાબત ની કિશોરી ના માતા પિતા ને જાણ થતા પોલિસ ફરિયાદ નોંધાવી હતી.. જાણો આખો શું છે કિસ્સો

આરોપીએ કિશોરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી સુરતના કાપોદ્રા વિસ્તારની સ્કૂલમાં અભ્યાસ કરતી 16 વર્ષની કિશોરીને 19 વર્ષના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી તેને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચારિયાની હકીકત બહાર આવી છે. પાંચ મહિના પહેલા કિશોરી પોતાના વતન ઓરિસ્સાથી સુરત આવી રહી હતી. ત્યારે જ ટ્રેનમાં આરોપી પણ સુરત ફરવા આવી રહ્યો હતો. બંને ટ્રેનના એક જ કોચ માં હોઈ આ અને સુરત આવતા બે દિવસ લગતા હોઈ તે સમય દરમિયાન આરોપીએ આ કિશોરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી.

લગ્નની લાલચ આપી તેને પોતાની જાળમાં ફસાવી ત્યાર બાદ માતા પિતાની નજર ચૂકવી કિશોરીને પોતાનો મોબાઈલ નંબર આપી દીધો અને ત્યારબાદ તે કિશોરી સાથે અવાર નવાર મોબાઈલ પર વાત કરી તેને ઉંચા ઉંચા સપના બતાવી લગ્નની લાલચ આપી તેને પોતાની જાળમાં ફસાવી હતી. અવાર નવાર અનેક વાર દુષ્કર્મ આચાર્યું

નરાધમ પહેલે થી જ હવસ ખોર હોઈ તેણે પોતાની હવસ સંતોષવા માટે તે પોતાના વતન ઓરિસ્સાથી સુરત આવી પાંડેસરા વિસ્તારમાં એક ભાડાનું મકાન રાખી આ કિશોરીને તેના માતા પિતાના કાયદેસરના વાલીપણામાંથી ભગાઈ ગયો હતો. અને જ્યાં પાંડેસરા વિસ્તારમાં ભાડે લીધેલા મકાનમાં તેણે તેને લગ્નની વાત કરી લગ્ન પેહલા જ તેના પર અવાર નવાર અનેક વાર દુષ્કર્મ આચાર્યું હતુ.

ત્યારે પોલીસ કિશોરીની શોધમાં હોઇ અને આ કિશોરીના મોબાઈલ નંબરને ટ્રેસ કરતા કિશોરી ઉધના રેલવે સ્ટેશન વિસ્તારમાં હોઈ પોલીસે ત્યાં પહોંચી તપાસ કરી હતી. જેમાં કિશોરી યુવક સાથે મળી આવી હતી. આમ યુવક કિશોરીને લઈ પોતાના વતન ઓરિસ્સા ભાગે તે પેહલા ઝડપી લીધો હતો. તથા તેના વિરુદ્ધ પોસ્કો, દુષ્કર્મ અને અપહરણનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આવા કિસ્સા પર થી કિશોરો અને તેમના માતાપિતા એ ખુબ જ શીખ લેવા જેવી છે કે કોઈ ના ઉપર કયારેય વિશ્વાસ મૂકી ને તેની જાળ માં ફસાવું જોઈએ નહિ.નહિ તો પરિણામ ખુબ જ ખોટું આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *