લેખ

લગ્ન કરવાની લાલચ આપીને મહિલા સાથે આચર્યું દુષ્કર્મ, આરોપી ફરાર…

એક મહિલા ને યુવકે લગ્નનું વચન આપીને દુષ્કર્મ આચર્યા નો મામલો સામે આવ્યો છે. મહિલાએ ત્યાર બાદ પોલીસ ની શરણ લીધી હતી અને પોતાની સાથે જે કંઇ બન્યું તેના વિશે વિગતો જણાવી હતી. મહિલાએ પોલીસ ને માહિતી આપતા કહ્યું હતું કે… દિવસે-દિવસે દુષ્કર્મના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ વચ્ચે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. અમદાવાદમાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. જેમા મહિલાનું અપહરણ કરીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું છે. આ અંગે મહિલાએ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ ની ઝૂંપપટ્ટીમાં ખાતે મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. 30 વર્ષીય મહિલા સાથે ગામના જ યુવકે દુષ્કર્મ આચર્યો છે. આ શખ્સ દ્વારા મહિલાને પત્ની તરીકે રાખવા માટે બોલેરોમાં અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 30 વર્ષની આ મહિલાને અલગ-અલગ જગ્યાએ લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દુષ્કર્મની ઘટના વધતી જઇ રહી છે. અમદાવાદના એક સામાન્ય વિસ્તારની આ મહિલાને સાણંદ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં લઇ જઇ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું આ અંગે મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પરંતુ શું આ મહિલાને ન્યાય મળશે? ક્યા સુધી દીકરીઓ અને મહિલાઓ પર બળાત્કાર થતા રહેશે ?

મહિલા નું કહેવું છે કે યુવકે તેને લગ્નની લાલચ આપી હતી. ત્યાર બાદ તેને પોતાની સાથે લઈ ગયો હતો જ્યારે મહિલા એ લગ્ન કરવાની વાત કરી ત્યારે યુવક ગુસ્સે થઈ ગયો હતો અને તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ તેણે મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જો કે પોલીસે ફરિયાદ નોંધી ને તપાસ હાથ ધરી છે. આરોપી યુવક હજુ ફરાર છે.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *