લેખ

લગ્ન કરવાનું વચન આપીને યુવકે આખી રાત યુવતી ની મારી…

યુવકે યુવતી ને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. તેથી રાત્રે તેણે યુવતી ને પોતાના રૂમમાં સુવા માટે બોલાવી હતી. યુવતી પણ સગાઈ થઈ ગયેલી હોવાથી પ્રેમીના રૂમ માં સુવા માટે ગઈ હતી. બંને અડધી રાત સુધી વાતો કરતા રહ્યા હતા. આ સમય દરમિયાન યુવકે યુવતીને લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. પછી યુવતી ને સંભોગ માટે કહ્યું હતું. પહેલા તો યુવતી એ ના પાડી હતી પરંતુ ત્યાર બાદ યુવક દ્વારા મીઠી વાતો કરાતા તે યુવક ની વાત માની ગઈ હતી. પછી યુવકે આખી રાત યુવતી સાથે મજા માણી હતી. એટલું જ નહીં તેણે યુવતીની…

માંડવી તાલુકાના કાંઠા વિસ્તારના એક ગામમાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે છેલ્લા 3 વર્ષથી પ્રેમસંબંધ ધરાવતા મીઠી રોહર ગામના યુવાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. જે બાદ તેણે યુવતી સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દેતા યુવતીએ ગતરાત્રે માંડવી રૂરલ પોલીસ મથકમાં પ્રેમીયુવાન વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. કાંઠા વિસ્તારના એક ગામમાં રહેતા અગરિયા બેચા રામા (નામ બદલ્યુ છે)ની ત્રીજી પુત્રી મફી (નામ બદલ્યુ છે), ઉ.વ.20એ ધો.10 સુધી અભ્યાસ કર્યો છે.

મફીને વર્ષ 2018માં મીઠી રોહર ગામે, ખાલસા રોડ પર રહેતા ખીમાં નથુ ચારા (નામ બદલ્યું છે.) નામના યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જે અંગેની જાણ બંનેના પરિજનોને થતાં, પ્રારંભમાં તો તેઓએ બંનેના લગ્નનો વિરોધ કર્યો હતો. તેમ છતાં પ્રેમીપંખીડાઓ એ એકબીજાનો સાથ છોડયો નહતો. જે બાદ વર્ષ 2019માં બંનેના માતા-પિતા લગ્ન માટે રાજી થતાં, તા. 12-12-2019એ સગાઇ કરાવી દેવાઇ હતી. આ દરમ્યાન ખીમાં ને સ્ટીમરમાં નોકરી અર્થે વિદેશ જવાનું નક્કી થતાં, ત્યાંથી પરત આવ્યે લગ્ન કરવાનું નક્કી કરાયુ હતુ. પરંતુ કોઇક કારણસર ખીમો બે મહિનામાં જ પરત આવી ગયો હતો. આ દરમિયાન, સમાજના રીતિ-રિવાજો મુજબ મફી પ્રેમીના ઘરે જઇને રહેતી તો ક્યારેક ખીમો પ્રેમિકાના ઘરે આવી રહેતો. મફીના પિતા પણ તેને જમાઈ તરીકે રાખતા અને માન આપતા હતા. આ સમયગાળામાં, ખીમાને ફરી સ્ટીમરમાં નોકરી માટે કોલલેટર આવતા, તેણે તા. 15 12 19ના રોજ વિદેશ જવાનું નક્કી કર્યુ હતું.

જેથી ગૌરવે પ્રેમિકાને ગત તા. 24-12-19ના રોજ તેના ઘરે રહેવા બોલાવી હતી. રાત્રે ખીમાંના રૂમમાં સૂતેલી મફીને પ્રેમીએ, નોકરી પરથી પરત આવીને લગ્ન કરી લઇશું તેમ કહીંને તેણીને શરીર સંબંધ બાંધવા મનાવી લીધી હતી. પ્રેમીના ઝાંસા માં આવી ગયેલી મફી તેના તાબે થઇ જતા, પ્રેમીએ એક રાતમાં બે વખત તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે શીપમાં નિકળી ગયેલો ખીમો પરત ઘરે આવતા જ, તેને મળવા ગયેલી મફી સાથે પ્રેમીએ વાત કરવાની તેમજ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. જેથી મફીએ ઘરે જઇને તેની માતાને વાત કરતા, તેણીના પરિવારજનોએ ખીમાં ના ઘરે જઇને બેઠક કરી હતી.

જેમાં, ખીમે તેની પુત્રી સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પ્રેમીના દગાબાજી અને છેતરપિંડીથી રોષે ભરાયેલી મફી એ ગતરાત્રે માંડવી રૂરલ પોલીસ મથકમાં આરોપી ખીમાં વિરૂધ્ધ બળાત્કાર અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા, પોલીસે ઇ.પી.કો.ની કલમ-420, 376 મુજબ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરી હતી. નિયમ મુજબ તેનો કોવિડ-19નો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરાશે તેમ પી.એસ.આઇ. આર.પી. ધાનું એ જણાવ્યું હતું. જો કે યુવક નું કહેવું છે કે તેઓ તે રાત્રે માત્ર મળ્યા હતા અને વાતો કરતા હતા. તેમની વચ્ચે યુવતી કહે છે તેવું કંઇ જ થયું ન હતું. કારણ કે તે રાત્રે તેણે યુવતી ને બોલાવી જરૂર હતી પણ ખાલી મળવા માટે. તેઓ રાત્રે મોડે સુધી જગ્યા હતા અને સાથે જ યુવક ના રૂમમાં રહ્યા હતા. સવારે તેને જવાનું હતું તેથી પછી તેઓ સૂઈ ગયા હતા અને યુવતી પણ સવારે તેના ઘરે ચાલી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *