લેખ

લગ્નમાં આવેલા યુવક મહિલા એક રૂમમા હતા અચાનક બાળકએ ખોલ્યો દરવાજો તો…

દરરોજ બનતી ઘટનાઓ જેવી જ તાજેતરમાં જ ઉત્તરપ્રદેશથી એક ઘટના સામે આવી છે. આ ઘટના ઉત્તરપ્રદેશના સોનભદ્ર હેઠળના ગામની છે, જ્યાં એક પારિવારિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ત્યાં લગ્નમાં આવેલ એક યુવક અને યુવતીએ એવું કંઇક કર્યું કે જેને જોઇને બધાને આશ્ચર્ય થયું.

લગ્નજીમાં તક જોઇને બંનેએ પોતાને ઓરડામાં બંધ કરી દીધા, પરંતુ બાળકોએ બંનેને અંદર જતા જોયા અને આ દરમિયાન બધા તોફાની બાળકો દરવાજા પર ધક્કા મારવા લાગ્યા. બાળકોએ એટલો અવાજ કર્યો ત્યારે વડીલો પણ ત્યાં પહોંચી ગયા અને વડીલોને જાણ થતાં તેઓએ દરવાજો તોડી નાખ્યો, તે દરમિયાન તે બંને એક વાંધાજનક સ્થિતિમાં મળ્યા, જે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

આ શોરની વચ્ચે યુવતી અને છોકરાના ઘરના ઓ પણ ત્યાં પહોંચી ગયા અને પરિવારને સમગ્ર મામલાની જાણ થતાં છોકરા અને છોકરીને માર મારવાનું શરૂ કરી દીધું હતું અને કેટલાક ગામલોકોએ પણ યુવક અને યુવતીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. વતીએ ટોળાને કહ્યું કે છોકરો જબરદસ્તીથી તેને રૂમમાં લાવ્યો હતો અને આ બધા પછી, છોકરાને વધુ માર મારવામાં આવ્યો, કોઈએ પોલીસને માહિતી આપી અને પોલીસ ત્યાં આવી ગઈ.

બાદમાં, યુવતીના નિવેદન બાદ પોલીસે યુવતી પરિવારજનોને સોંપી દીધી હતી, જ્યારે છોકરાને તેની સાથે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, બાદમાં તપાસ હાથ ધરી હતી અને અસલી કેસ બહાર આવ્યો હતો અને છોકરાને પણ મુક્ત કરાયો હતો. પૂછ પરછ માં યુવકે જણાવ્યું હતું કે પોતે લગ્નમાં બે દિવસ પહેલા જ આવ્યો હતો. અહી આવ્યા પછી પેલી યુવતી સાથે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે વાતચીત થઈ હતી. પછી બંને જણાએ એક બીજાના નંબર પણ એક્સચેન્જ કર્યા હતા. બંને વચ્ચે ગઈ કાલે આખી રાત વાત ચાલી હતી. તેઓ બંને જણા એક બીજાની નજીક આવવા લાગ્યા હતા. અને એક બીજાને ચાહવા લાગ્યા હતા.

વધુમાં માહિતી આપતા યુવકે જણાવ્યું કે તેનું નામ ગૌરવ (નામ બદલાવેલ છે.) છે અને તે યુવતીનું નામ કરિશ્મા (નામ બદલાવેલ છે.) છે. બંને જણા લગ્નની એક રસમ દરમ્યાન મળ્યા હતા. કરિશ્મા પણ બે દિવસ પહેલા જ લગ્નમાં આવી હતી. આ લગ્નની રસમો દરમ્યાન બંને વચ્ચે પ્રથમ વાર વાત થઈ હતી. પછી બંને જણા એક બીજાને જોઈને હસવા લાગ્યા હતા. તેથી પોતે સમજ્યો હતી કે તે યુવતી પણ તેની તરફ આકર્ષિત થઇ છે.

પછી એ જ સાંજે બંને જણ જમતા હતા ત્યારે પણ વાત થઈ હતી અને એકબીજાને પોતાના મોબાઈલ નંબર પણ આપ્યા હતા. પછી એ રાત્રે બંને એ મેસેજમાં વાતો કરી હતી. બંને વચ્ચે ખૂબ વાતો થઈ હતી. બીજા દિવસના સવાર થી જ બંને સાથે હતા. લગ્નની રસમોમાં બંને સામેલ હતા. આ દરમ્યાન પણ તેમની વાતો ચાલુ જ હતી. આ દરમ્યાન જ તેમણે એક બીજાને પોતાના મનની વાત કહી હતી. અને આ બાબતે બંને જણા સહમત પણ થયા હતા.

પછી તેમણે મળવાનો પ્લાન બનાયો હતો. પરંતુ લગ્નમાં ઘણા માણસો હોવાથી મળી શક્યા નહોતા. પછી તક મળતા તેઓ એક રૂમમાં ગયા. પરંતુ બાળકોએ જોઈ લીધા અને શોર મચાવવા લાગ્યા. તેઓ મળ્યા ને એક બીજાને રોકી શક્યા નહિ. તેથી તેમણે બંને જણા એ સહમતી થી આમ કર્યું હતું. એમાં તે યુવકનો એકલાનો કોઈ દોષ નહોતો. તેની સાબિતી રૂપે તે યુવકે યુવતી સાથે થયેલી ચેટ બતાવી હતી. જેને ધ્યાને લેતા તેને છોડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *