સમાચાર

60 વર્ષની ઉંમરે કર્યા લગ્ન દહેજમાં એક પણ પૈસો ન મળ્યો, 4 દિવસ પછી જ બની ગયો 8 કરોડનો માલિક

મિત્રો, જીવનમાં સારા અને ખરાબ બંને સમય આવતા જ રહેતા હોય છે. તેથી સારા સમયમાં ધીરજથી કામ લેવું જોઈએ. સમય ક્યારે બદલાઈ જાય છે તેની કોઈને ખબર રહેતી નથી. જે દરેક લોકો જાણતા જ હોઈ છે. આજના લેખમાં અમે તમને અમેરિકામાં રહેતા 60 વર્ષના માઈકલ એબરનાથી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે આઠ કરોડના માલિક બની ગયા છે. તેવું તેમનું કહેવું છે. અને તે એકદમ સાચી વાત પણ છે.

તે તમે આ આર્ટિકલ ના માધ્યમ થી જાણી શકસો. જેમનો સમય એવો બદલાયો અને તેમના ભાગ્ય એ તેમને એવો સાથ આપ્યો કે તેઓ એક જ ક્ષણમાં આઠ કરોડના માલિક બની ગયા છે. ત્યારથી માત્ર માઈકલના નામની ચર્ચા થઈ રહી છે. તે કેવી રીતે માલિક બન્યા તે જાણવા માટે સમાચાર છેક સુધી વાંચો. તેમ પણ આ આર્ટિકલ વાચવામાં ખુબ જ મઝા આવશે અને તમે તેને વારંવાર વાચવાનું પસંદ કરશો.

ખરેખર, માઈકલ એબરનાથી નોર્થ કેરોલિનામાં રહે છે. તેમણે 60 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. પરંતુ, લગ્નના ચાર દિવસ પછી તે કરોડપતિ બની ગયો છે. જો કે, તેણે ન તો કોઈ દહેજ લીધું કે ન તો કોઈએ દાન આપ્યું. તેના બદલે, એક લોટરીએ તેમનું નસીબ બદલી નાખ્યું છે. અહેવાલ મુજબ, તેણે લેક્સિંગ્ટનમાં 30 ડોલરમાં મિલિયોનેર મેકર ટિકિટ ખરીદી હતી. તેણે કુલ ત્રણ ટિકિટો ખરીદી હતી.

જ્યારે તેણે છેલ્લી ટિકિટ સ્ક્રેચ કરી, ત્યારે તે મિલિયન ડોલરનો વિજેતા બન્યો. એટલે કે તેમને લગભગ 7,54,88,000 રૂપિયાની લોટરી લાગી. આ આકડો પહેલી વાર માં જોવામાં જ ખુબ જ મોટો લાગે છે. પહેલી વાર માં ભાગ્યેજ કોઇક લોકો તેને વચી શકે છે. આ આકડો જોઇને અમુક લોકો વિશ્વાસ કરી રહ્યા નથી. પરંતું આ સત્ય ઘટના પર આધારિત અહેવાલ છે.

આઠ કરોડ મળ્યા બાદ માઈકલ ઘણો ખુશ છે. તેણે કહ્યું કે આ કોઈ આશીર્વાદથી ઓછું નથી. તેનું કહેવું છે કે આ પૈસાથી તે આવતા વર્ષે હનીમૂમ મનાવવા ફ્લોરિડા જશે. આ સિવાય જ્યારે તે 60 વર્ષનો થશે ત્યારે તેણે કેટલાક પૈસાનું રોકાણ કરવાની પણ યોજના બનાવી છે.જે ખુબ જ સારી વાત છે. નકર અત્યારે લોકો આવા પૈસા ને ખોટા કામમાં રોકતા હોય છે. અને પોતાની લાઈફ માં જે પૈસા જેટલા જલ્દી આવ્યા હોય છે.

તેટલા જ જલ્દી તેમની પાસેથી આ પૈસા ચાલ્યા જતા હોય છે. અત્યારે આ વાર્તાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. જે થવી જ જોઇએ. કારણકે આ કોઇ પણ રીતે નાની રકમ નથી. લોકો આ માણસ ને ખુબ જ નસીબદાર મની રહ્યા છે. લોકો તેના નસીબ જોઈને તેને ભગવાન સમાન માને છે. લોકો તેમને ખુબ જ વધારે માન આપી રહ્યા છે. તે પરથી કહી શકીએ કે તેમના નસીબ આજે અલગ જ થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *