લેખ

લગ્નના નામે પાંચ વર્ષ સુધી રમતો રહ્યો પ્રેમિકાના શરીર સાથે, પરંતુ એક દિવસ પ્રેમિકાએ તેની સાથે કર્યું કંઇક…

એક પ્રેમી તેની પ્રેમિકા ને લગ્નનું વચન આપીને સતત પાંચ વર્ષ સુધી તેની સાથે સંભોગ કરતો રહ્યો. તેઓ યુવક ના મેડિકલ સ્ટોર માં મળ્યા હતા ત્યાર બાદ બંને નજીક આવ્યા હતા અને એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા હતા. પછી તો તેઓ દરરોજ છૂપાઈને મળતા હતા. તેમણે સાથે જીવવાની કસમ પણ ખાધી હતી. યુવક તેને કહેતો કે તે તેની સાથે જ લગ્ન કરશે. પરંતુ એક દિવસ…

ઉત્તર પ્રદેશના બિજનોર પોલીસ સ્ટેશનમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં એક યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, તેણીને એક યુવકે પ્રેમમાં છેતરપિંડી કરી હતી અને લગભગ પાંચ વર્ષથી લગ્નના નામે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ જ્યારે યુવતીએ તેની સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે તેણે ના પાડી. જે બાદ પોલીસે તેની ફરિયાદ નોંધી.

ખરેખર, અમે તમને જણાવી દઈએ કે એક યુવકે યુવતી સાથે લગ્નના નામે લગભગ પાંચ વર્ષ સુધી સંભોગ કર્યું હતું. જે પછી, એક દિવસ તેણે યુવતીને તેની સાથે લગ્ન કરવાની ના પાડી, ત્યારબાદ તેણે યુવકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને તે યુવકના મેડિકલ સ્ટોરમાં ગઈ અને ત્યાં તેણે તોડફોડ શરૂ કરી.

અહેવાલ છે કે પ્રેમીનું મેડિકલ સ્ટોર બિજનોર શહેરમાં છે. જે બાદ ગર્લફ્રેન્ડ બુધવારે તેના કેટલાક સાથીઓને લઇને તેના મેડિકલ સ્ટોરમાં તોડફોડ શરૂ કરી હતી. એટલું જ નહીં, તેણે યુવકના માતા-પિતાને ઘણું સંભળાવ્યું. જે બાદ તે ગઈ અને તેની સામે પોલીસ કેસ નોંધાવ્યો. યુવતી નું કહેવું હતું કે તેઓ એક બીજાને ઘણા સમયથી ઓળખે છે. અને આજે પાંચ વર્ષ થયાં તેઓ સાથે છે. યુવતી એ કહ્યું કે તેઓ લગ્ન પણ કરવાના હતા પરંતુ હવે યુવકે ના પાડી છે. તેથી જ તેને આ કદમ ઉઠાવવો પડ્યો હતો.

યુવતીએ પોલીસ ને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તે એક દિવસ મેડિકલ સ્ટોર પર ગઈ હતી. જે પ્રેમી યુવકની હતી. આ દરમ્યાન તેઓ વચ્ચે વાત થઈ અને તેઓ એક બીજા ને પસંદ કરવા લાગ્યા. પછી તેમણે મોબાઈલ નંબર પણ એક્સચેન્જ કર્યા હતા. પછી તો તેમની વચ્ચે ખૂબ વાતો થતી હતી. ત્યારે જ તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ લગ્ન કરશે.

ક્યારેક તો આખી રાત સુધી તેઓ વાતો કરતા રહેતા. અને સવારે યુવતી તેને મળવા મેડિકલ સ્ટોરમાં જતી હતી. યુવક કહેતો કે તે તેણી ને ખુબ જ પ્રેમ કરે છે. અને તેની સાથે જીવવા માંગે છે. તેથી તે માની ગઈ હતી અને તેની સાથે રહેવા લાગી હતી. તે યુવક ગમે ત્યારે તેને સંભોગ કરવા બોલાવી લેતો હતો. તે છેલ્લા 5 વર્ષથી આ રીતે તેની સાથે સંભોગ કરવા લાગ્યો હતો. જ્યારે જ્યારે યુવતી તેને લગ્ન કરવાનું કહેતી ત્યારે તે કંઇક બહાનું બનાવી ને તે વાત ને ટાળી દેતો હતો.

આમ ઘણા સમય સુધી ચાલતું રહ્યું હતું. પરંતુ એક દિવસ જ્યારે યુવતી એ લગ્ન ની વાત કાઢી ત્યારે તે ગુસ્સે થઈ ગયો હતો અને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યાર બાદ યુવતી ગુસ્સે થઈ ગઈ હતી અને તેને પોતાનો પ્રેમ યાદ કરાવવા લાગી હતી. પરંતુ યુવક તેની કોઈ જ વાત માનવા તૈયાર ન હતો. તેથી યુવતી તેના સ્ટોરમાં ગઈ હતી અને તોડફોડ કરી હતી. તે તેના ઘરે પણ ગઈ હતી પરંતુ કોઈ પણ તેની વાત માનવા તૈયાર ન હતું. તેથી આખરે તે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *