સમાચાર

સુરેન્દ્રનગરમાં યુવકે 2.50 લાખ રૂપિયા દલાલી આપીને લગ્ન કર્યા અને થોડા જ દિવસમાં દુલ્હને કર્યું એવું કે…

સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્નના નામે એક છેતરપીંડી નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક લૂંટેરી દુલ્હન એ યુવકને તેના પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. અને યુવક પાસેથી અઢી લાખ રૂપિયા પડાવી લીધા હતા. પૈસા લીધા બાદ ૨૧ દિવસની અંદર દુલ્હન ભાગી ગઈ હતી. પોતાની માનતા પૂરી કરવાની છે તેવું કહીને તે જતી રહી હતી. ત્યારબાદ દુલ્હને ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો.

આથી યુવકને અઢી લાખનો ચૂનો લગાવીને દુલ્હન ફરાર થઈ ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્નમાં છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં લૂંટારૂ કન્યા અને તેની ટોળકીએ રૂ. 2.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં તેઓ એ લગ્ન માટે 2.50 લાખ લીધા હતા.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પ્રાંતમાં ખળભળાટ મચી ગયો હતો.

પૈસા લીધાના 21 દિવસ બાદ દુલ્હન ભાગી ગઈ અને લીંબડીનો એક યુવાન લૂંટેરી દુલ્હન નો શિકાર બન્યો. પોતાની માનતા પૂરી કરવાની છે તેવું કહીને તે જતી રહી હતી. ત્યારબાદ દુલ્હને ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. આથી યુવકને અઢી લાખનો ચૂનો લગાવીને દુલ્હન ફરાર થઈ ગઈ હતી. લીંબડીમાં લૂંટારાઓ નો એક ગેંગ એ યુવકને લગ્નની જાળમાં ફસાવી પૈસા પડાવી લીધા હતા.જેમાં યુવક ને 2.50 લાખનો ચૂનો લગાવ્યો હતો. બીજી તરફ આ લૂંટેરાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી ને તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.