સમાચાર

લીંબુના ભાવ હવે ઘટશે? તુર્કીથી 15 ટન લીંબુ મંગાવ્યા, તુર્કીના લીંબુની વિશેષતા આ છે

લીંબુના ભાવ છેલ્લા કેટલાય સમયથી ખૂબ જ આસમાને પહોંચેલા છે અને તેને પહોંચી વળવા માટે તુર્કીથી લીંબુ મંગાવવામાં આવ્યા છે આમ 15 લીંબુ તુર્કીથી આયાત કરીને ભાવ વધારાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એક સમયે એક કિલોનો ભાવ લીંબુનો હોલસેલ માર્કેટમાં 240 રૂપિયા કિલો નો પહોંચ્યો હતો અને હવે 90 રૂપિયા કિલોના ભાવે તુર્કીથી 15 લીંબુ મંગાવવામાં આવ્યા છે.

ઉનાળાની ઋતુમાં ઓછી આવકને લીધે લીંબુના ભાવ ખૂબ જ આસમાને પહોંચ્યા છે અને તેમાં પણ એક મહિના પહેલા તો લીંબુના ભાવ માં ઘણો બધો વધારો જોવા મળ્યો હતો તેમ હવે બજારમાં લીંબુ નો ભાવ ઓછો થતો જોવા મળી રહ્યો છે આમ તો ગયા મહીને લીંબુના ભાવ ખૂબ જ આત્માને હતા પરંતુ અત્યારે માર્કેટમાં લીંબુના ભાવ ને પહોંચી વળવા માટે તુર્કીથી લીંબુ મંગાવવામાં આવ્યા છે.

મહત્વની વાત જાણવા મળી છે કે આસમાને પહોંચેલા લીંબુના ભાવ ને પહોંચી વળવા માટે જ તુર્કીથી લીંબુ મંગાવવામાં આવ્યા છે આમ ૧૫ ટન લીંબુ તુર્કીથી આયાત કરીને અહીં ના ભાવ વધારાને નિયંત્રિત કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. લીંબુ નો ભાવ પહેલા હોલસેલ માર્કેટમાં પણ 240 રૂપિયા ના કિલો હતા અને હવે લીંબુ નો ભાવ રૂપિયા પ્રતિ કિલો તુર્કી થી 15 ટન લીંબુ મંગાવવામાં આવ્યા છે. નામ અને લીંબુ ના કાર્યકર્તા સુધીનો એટલે ફોન ઉઠાય પ્રોગ્રામ વધુ વજન ધરાવે છે તેથી અડધો કપ એટલો રસ આપેલ છે અને સામાન્ય કરતા તુર્કીના લીંબુ માં ખટાસ પણ થોડી ઓછી જોવા મળે છે.

આમ તો બજારમાં જોવા મળતા સામાન્ય લીંબુ કરતા હોય તે માર્કેટમાંથી તે રૂપિયા કિલો નો ભાવ થઈ જતા વેપારીઓને ખૂબ જ મુશ્કેલી વધી ગઈ છે અને ભારતીય બજારમાં લીંબુ નો ભાવ વધી જાય તેને પહોંચી વળવા માટે તુર્કીથી મંગાવેલા આ લીંબુ બજારમાં બજારમાં કડાકો છે તેથી વેપારીઓએ કેટલી પડી છે અને નિવૃત્તિમાં લાવવામાં આવેલા પંખીના લીંબુ વેપારીઓએ પંદર રૂપિયા કિલોના ભાવે વેંચવા પડ્યા છે.

ઉલ્લેખનીય છે અને જોવા મળ્યું છે કે લીંબુ સામાન્ય રીતે આ સંપ્રદાય કર્ણાટક અને મહારાષ્ટ્ર થી અમદાવાદ આવે છે પરંતુ દક્ષિણ ભારતમાં વરસાદ અને તોફાન આવવાના કારણે લીંબુની આવક ઘટતી જોવા મળી છે. અઠવાડિયા પહેલા લીંબુના 20 જેટલા વાહનો દરરોજ આવતા હતા અને હવે તેની સામે માત્ર ત્રણથી ચાર જ વાહનો જોવા મળ્યા છે. હવે પછી જથ્થાબંધ બજારમાં લીંબુના ભાવ 80 થી 130 રૂપિયા કિલો જોવા મળ્યા છે. આમ આ બધી પરિસ્થિતિમાં વિદેશથી આવતા લેખો માંગને પહોંચી વળવા માટે અસરકારક સાબિત થતો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.