લેખ

લોકડાઉન દરમિયાન મહિલાની નોકરી ગઇ તો ત્રણ યુવક સાથે કર્યા લગ્ન અને ત્યારબાદ કર્યું એવું કે…

લગ્નના બહાને અનેક પુરુષોની છેતરપિંડી કરવાના આરોપમાં પોલીસે ઔરંગાબાદ ના રંગાબાદ ની 27 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. જે મહિલા માટે શોભે નહિ તેવી વાત છે.એક અહેવાલ મુજબ, મહિલાએ છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ પુરુષો સાથે કથિત રૂપે લગ્ન કર્યા હતા અને તેણીની કિંમતી ચીજવસ્તુઓમાંથી લય ને ભાગી ગય હતી. જેનાથી ખુબ મોટી છેતરીંડીથી થય હોય તેમ કહેવામાં આવી રહ્યું છે.

મુકુંદવાડી વિસ્તારમાં રહેતા વિજયા અમૃત અને તેના પતિએ લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવી દીધી હતી.આર્થિક સમસ્યાનો સામનો કરીને, મહિલા કૌભાંડમાં સામેલ થઈ હતી અને છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ પુરુષો સાથે લગ્ન કર્યા, આ વાત અહેવાલમાં ઉમેરવામાં આવી છે. આ વાત ખુબ પુરુષ માટે ખુબ મહત્વની વાત કહી શકીએ.

આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે નાસિક જિલ્લામાં રહેતો યોગેશ શિરસાથ તેની પત્નીની શોધ કરી રહ્યો હતો જયારે તેની પત્નીએ બીજા પુરુષ સાથે લગ્ન કરી નાખ્યાં અને કિંમતી ચીજવસ્તુઓ ગાયબ થઈ ગઈ. ફરિયાદ નોંધાઈ હતી.ત્યાં શનિવારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવામાં આવ્યું છે કે મહિલાએ અગાઉ યોગેશ સાથે લગ્ન કર્યા હતા અને થોડા દિવસ તેની સાથે રહ્યા બાદ ભાગી છૂટી હતી. ત્યારબાદ તેણે રાયગઠ માં કરજતના સંદીપ દરાડે સાથે પણ લગ્ન કર્યા હતા.ત્રીજા લગ્ન પશ્ચિમ મહારાષ્ટ્રના એક વ્યક્તિ સાથે થયા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.જે એક સાચી ઘટના પર આધારિત છે.

પોલીસે જણાવ્યું કે મહિલા દંપતી સાથે જોડાયેલી હતી, જે લગ્ન માટે યુવતીની શોધ કરી રહી હતી.એકવાર લગ્ન કર્યા પછી, દંપતી 2-5 લાખ રૂપિયા લે છે, જેમાં તેમની ફ્રી અને લગ્ન ખર્ચનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર જ્વેલરી અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ સાથે લગ્ન કર્યા પછી ‘નવી’ દુલ્હન દરવખતે ભાગી જાય છે. તે ની આ વાત ખુબ વાયરલ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *