ગુજરાતની લોકપ્રિય ગાયિકાની શંકાસ્પદ હત્યા, કાર માંથી મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યો કે…

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી પાસે અત્યારે સમગ્ર ગુજરાતની લોકગાયિકા વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાસ્ટ મળી આવી છે, સ્થાનિક લોકોને અજાણતી કાર અહીં જોઈને શંકા ગઈ હતી અને તેને તાત્કાલિક ધોરણે પારડી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી ત્યારે તરત જ પારડી પોલીસ ઘટના જ તરત દોડતી થઈ ગઈ હતી અને આ શંકાસ્પદ કારમાં તલાસી લેતા હત્યા કરેલી લાશ મળી આવી હતી.

પારડી પોલીસે તપાસ કરતા જણાવ્યું હતું કે આ વલસાડની લોકપ્રિય ગાયિકા વૈશાલી બલસારાનું મૃતદેહ હોવાનું જણાવ્યું જ્યારે બીજી તરફ વૈશાલી બલસારાના પતિ ગત રોજ જ વૈશાલીના ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી જ્યારે પોલીસે લાશને કબજો મેળવીને આગળની વધુ તપાસ અત્યારે હાથ ધરી છે.

પારડી તાલુકાના પાર નદી પાસે આ શંકાસ્પદ કાર ઊભેલી જોઈને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી અને બાદમાં પોલીસને તાત્કાલિક ધોરણે આ સમગ્ર ઘટના ની તપાસ ચાલુ કરી દીધી પાલડી પોલીસે પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું કે આ વલસાડની ખૂબ જ લોકપ્રિય ગાયિકા નો મૃતદેહ છે. ત્યારે પોલીસે લાશને કબજો કરીને તાત્કાલિક ધોરણે એફએસએલની ટીમની મદદ લઈને આગળની તપાસ ચાલુ કરી છે.

આ સમગ્ર ઘટનાની જાણ એલસીબી ની ટીમને થતા જ તે પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે તપાસ માટે પહોંચી આવી હતી. મિત્રો તમને જણાવી દઈએ તો વૈશાલી બલસારા ગઈકાલ રોજ ગુમ થઈ હતી અને તેની ફરિયાદ તેમના પતિ એ સીટી પોલીસ મથકે નોંધાવી હતી પારડી પોલીસે વૈશાલીના પતિને ઘટનાની જાણ કરી હતી અને તેના પતિએ વૈશાલી બલસારાની લાશની ઓળખ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *