ચાર ચાર બાળકોનો પિતા હોવા છતાં પણ 17 વર્ષીય યુવતીને ભગાડીને લઈ ગયો, હકીકત જાણીને પોલીસ પણ દોડતી થઈ ગઈ, બે સંતાનોના તો લગ્ન પણ થઈ ગયા છે… Gujarat Trend Team, October 11, 2022 ગુજરાતમાં લવ જેહાદ સળગાવતો મુદ્દો છે ત્યારે સુરતમાં આવો જ એક વિચિત્ર બનાવો સામે આવ્યો છે જ્યાં સુરતના લાજપોરમાં રહેતા ચાર સંતાનોનો બાપએ 17 વર્ષીય યુવતીને ભગાડીને લઈ ગયો, સુરતના લાજપર ગામમાં રહેતો મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને પોતાના પ્રેમ જામમાં ફસાવી ને ભગાડી લઈ જઈને અત્યારે વાતાવરણ તંગ બની ગયું છે ચાર ચાર દીકરાઓનો પિતા હોવા છતાં પણ હમીદ સામે ગામના લોકોએ ભારે રોષ ઠાળવ્યો છે. અત્યારે પોલીસ અધિકારીઓ અહીં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે સુરતનું છેવડે આવેલા લાજપર ગામમાં બજાર ફરિયામાં રહેતા હમીદ મઢી જે શાહરુખ ખાનના નામ તરીકે ઓળખીતો છે તેને ચાર ચાર દીકરાનો બાપ હોવા છતાં પણ 17 વર્ષની યુવતી સાથે ભાગી જવાની ઘટના અત્યારે ચકચાર થઈ છે. જાણવા મળતી માહિતી મુજબ કિશોરીની માતાનું મૃત્યુ થયા હોવાથી તે પોતાના ફોઈના ઘરે રહેતી હતી. તરુણી ભોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પોતે નોકરી કરતી હતી જ્યાં આ હમીદ મઢી નામનો યુવક દરરોજ તેને રીક્ષામાં બેસાડીને હોજીવાલા એસ્ટેટ મુકવા અને લેવા માટે જતો હતો જ્યાં હમીદ આ મહિલા સાથે વાતચીત કરીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી લેવા માંગતો હતો જોકે બાદમાં થોડા સમય પછી હમીદ મઢીએ પોતાની રીક્ષા વેચીને ઇકો કાર પણ ખરીદી લીધી હતી છતાં પણ પોતાના મિત્રની રીક્ષા લઈને યુવતી સાથે પ્રેમ જાળમાં ફસાવીને તેને બગાડીને લઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ મહિલાના ફોઈને થતા તે તાત્કાલિક ધોરણે સચિન પોલીસ મથકે પહોંચેલી હતી અને અધિકારીઓને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જાણવા મળતી માહિતી મુજબ હમીદ મઢીના સંતાનોમાં મિત્રો તેમજ સગા સંબંધીઓ માટેની પૂછતા જ કરવામાં આવી પરંતુ અમિત મઢી અને યુવતી નો કોઈપણ જગ્યાએ પતો લાગ્યો નહીં જ્યારે બીજી તરફ પોલીસ લાજપર ગામમાં આખો દિવસ અત્યારે તપાસ કરી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ હમીદ પોતાના મિત્રની જે રીક્ષા લઈ ગયો હતો તે રીક્ષા સચિન પારડી ગામેથી મળી આવતા પોલીસે તેને કબજે કરી છે અમિત મઢીને ચાર સંતાનો છે જેમાં બે દીકરીના તો લગ્ન પણ થઈ ગયા છે જ્યારે એક પુત્ર હોટલમાં કામ કરે છે. ચાર સંતાનોનો મુસ્લિમ પિતા હમીદ હિન્દુ યુવતીને ભગાવી લઈ ગયો હોવાથી હિન્દુ સંગઠનોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેથી પોલીસ સતત પેટ્રોલિંગ સાથે નજર રાખી રહ્યા છે. સમાચાર