લવ ટ્રાયગલમાં મહિલાને મળી એવી દર્દનાક મોત કે… પોલીસે કર્યા ચોકાવનારા ખુલાસા…

અનિભા મર્ડર કેસ અત્યારે સમગ્ર ભારતમાં ચકચાર બની ગયો છે. મર્ડર કેસમાં અત્યારે હાલ ચોકાવનારા ઘણા ખુલાસાઓ થયા છે. પોલીસ કર્મચારીઓએ આ કેસમાં લવ ટ્રાયેંગલની તપાસ કરી હતી જ્યારે પોલીસ અધિકારીઓને મૃતક મહિલા જે કોઈ કંપનીના પ્રાઇવેટ મેનેજર સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ વાતની જાણ તેના બોયફ્રેન્ડ ને થતા પ્રેમી અને નકલી પત્રકાર ગુસ્સે થઈ ગયા હતા.

હાલ એવી અટકણો લગાવવામાં આવી રહી છે કેમ આ વાત થઈ ગુસ્સે થઈને પ્રેમીએ પ્રેમિકાને ગોળી મારી દીધી અને તેની હત્યા કરી નાખી તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મહિલાની હત્યા કર્યા બાદ આરોપી નદીમાં કૂદી ગયો હતો હત્યાના એક દિવસ બાદ પ્રેમીને લાશ પણ નર્મદામાં તિલવારા ઘાટ પર મળી આવી હતી હાલ પોલીસ કર્મચારીઓ દરેક ચોકાવનારી ઘટના ના પહેલું પર તપાસ કરી રહી છે.

આ સમગ્ર ઘટના 23 જુલાઈ ના રોજ જબલપુર બરેલા સ્ટેશન અંતર્ગત મંગેલી ના ભટોલી પુલ ઉપર આ સમગ્ર ઘટના બની હતી. જાણવા મળતી માહિતી મુજબ પોલીસ અધિકારીઓને નર્મદા પુલ ઉપર કાળે ફિલ્મ લગાવેલી swift કાર મળી આવી હતી પોલીસ કર્મચારીઓને શંકાના આધારે કારની તપાસ કરી તો તેમના હોશ ઉડી ગયા અને કારની પાછળની સીટ ઉપર એક મહિલાની લાશ મળી આવી હતી.

પોલીસ કર્મચારીઓના જણાવ્યા અનુસાર કારની ઉપર એક મોબાઈલ ફોન પણ રાખી લો તો જે કદાચ સંભવિત છે કે કાર સવાર યુવકનો માનવામાં આવી રહ્યો છે જ્યારે સામેની બીજી સીટ ઉપર એક પિસ્તોલ પડેલી હતી અને કારમાં કોઈ યુવક કે બીજું અન્ય વ્યક્તિ હતો નહીં.

પોલીસ અધિકારોએ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે આ સમગ્ર ઘટના ની જાણ થતાં જ સ્ક્વોડ અને sfl ની ટીમ તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ હતી અને આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી આકાર એમપી 20 સીજે 9414 નામના નંબર વાળી ગાડી મળી આવી હતી આ ગાડી વિજય કુમાર લાલ ના નામે આ ગાડી છે પોલીસ કર્મચારીઓએ વિજયની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું તે 23 જુલાઈની સવારે બાદલ પટેલ તેની કાર લઈ ગયો હતો.

મરેલા ની ઓળખ રામપુર નિવાસી અનિભા ના રૂપમાં થઈ છે જે ત્રણ દિવસથી ગાયબ હતી જાણવા મળ્યું છે કે અનિભા બાદલપટલ સાથે હંમેશા હરથી ફરતી હતી. પોલીસ કર્મચારીઓને બાદલ પટેલ વિશે જાણકારી મળી કે તે પોતે અવેધ વસૂલી બ્લેકમેલિંગ કરનાર નકલીફ પત્રકાર ગેંગ નો સભ્ય હતો.

બાદલ સામે ગયા વર્ષે એસપી સિદ્ધાર્થ બહુગુણાય કાર્યવાહી કરી હતી અને 6 બ્લેકમેલરને જેલમાં પણ મોકલીયા હતા બાદલને જેલમાં જવા દરમિયાન મહિલાની મિત્રતા આઈટી પાર્ક એક પ્રાઇવેટ કંપનીના મેનેજર સાથે થઈ હતી અને બાદમાં બંનેની દોસ્તી મિત્રતામાં ફેરવાઈ ગઈ હતી જ્યારે બાદલ જેલમાંથી છૂટો પડ્યો ત્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે પ્રાઇવેટ કંપનીના મેનેજરને તેણે માર પણ માર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.