સમાચાર

મા બહાર હતી પિતાએ પોતાની જ દીકરી સાથે કરી નાખ્યું એવું કે

ઘટના ધ્રુજાવી નાખનારી છે જ્યાં સગીરા સગર્ભા બની કેમકે તેની માતાની ગેરહાજરી હતી અને હવસખોર સાવકો બાપ લપંટ હતો તેણે તેની સાવકી સગીર દીકરી પર નજર બગાડી અને પોતાની હવસ સંતોષી ઘટના ખેડા જિલ્લાના માતરની છે.

જ્યાં 11 વર્ષની સગીરા પર તેના જ સાવકા બાપે હવસ સંતોષી આ ઘટનાએ સમગ્ર પંથકમાં સાવકા બાપ સામે નફરતની લાગણી પ્રસરાવી છે બનાવની જાણ થતા પોલીસે સાવકો બાપ નાસી જાય તે પહેલા ઝડપી લીધો મૂળ રાધનપુરા, પાટણનો મુસ્તુફા હનિફમિયાં મીયાણા જે માતરના એમ્પાયર ફાર્મ હાઉસ ફેમિલી સાથે ફાર્મ હાઉસની રખેવાળી કરતો હતો.

છેલ્લા 8 મહિનાથી તે અહીંની નોકરી કરતો હતો. મુસ્તુફા સાથે તેની પત્ની અને પત્નીની અગાઉના પતિથી જન્મેલી દીકરીઓ તેમજ તેનો પોતાનો નાનો પુત્ર સાથે રહેતા હતા. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે મુસ્તુફાની પત્નીની સગીર દીકરીને પેટમાં દુખાવો ઉપડ્યો સારવાર માટે નડિયાદ સિવિલ ખસેડાઇ.

જ્યાં ડૉક્ટરે તપાસ કરતાં સગીરા સગર્ભા હોવાનું ધ્યાને આવતા હોસ્પિટલ સત્તાધીશોએ તાત્કાલીક માતર પોલીસને જાણ કરી હતી. દીકરીઓની ધ્યાન રાખવા ઘર માંડ્યુ સગીરાની માતાના પહેલા લગ્ન ગોધરામાં થયા સંતાનમાં 3 દીકરીઓ હતી.

ત્રણેય પુત્રીઓની સારસંભાળ માટે તેણી મુસ્તુફા સાથે બીજા લગ્ન કર્યા જો કે દીકરીઓની સંભાળની ની જવાબદારી માતાએ મુસ્તફા પર નાખી ત્યારે મુસ્તફા વારંવાર તેની સાવકી સગીર દીકરીને હવસનો શિકાર બનાવતો જેમાં સગીરા ગર્ભવતી બની અનેક વખત કર્યુ દુષ્કૃત્ય. 11 વર્ષની સગીરાને 11 સપ્તાહનો ગર્ભ છે સાવકા બાપે પાંચેક મહિના વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું દીકરીએ જણાવ્યું છે હવે માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *