ગુમ થયેલી મહિલાને શોધવા પાછળ એક કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા અને હવે આવ્યો કહાનીમાં એવો ટ્વિસ્ટ કે…

આંધ્ર પ્રદેશમાં અત્યારે ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી છે જ્યાં વિશાખાપટ્ટનમમાં બે દિવસ પહેલા ખૂન થયેલી મહિલા ના મામલે અત્યારે નવો જ ટવીસ્ટ સામે આવી રહ્યો છે આ મહિલા પોતાના પ્રેમી સાથે નેલુર માં ફરતી જોવા મળી હતી. ભારતીય નૌસેના અને તટરક્ષક બળે ગુમ થયેલી મહિલા દરિયામાં ડૂબવાની આશંકાના કારણે 36 કલાક આવો ઓપરેશન ચાલ્યું હતું અને શોધખોળ કરવામાં લગભગ એક કરોડ રૂપિયા હતા છતાં પણ મહિલા મળી ન હતી.

મહિલાની શોધ ખોલો માં એક હેલિકોપ્ટર અને ત્રણ જહાજોલ શોધવામાં લાગ્યા હતા. 23 વર્ષીય પરિણીત મહિલા સાંઈ પ્રિયા વિશાખાપટ્ટનમ આરકે બીજ પર પ્રતિ શ્રીનિવાસ સાથે પોતાની મેરેજ એનિવર્સરી મનાવવા ગઈ હતી અને આ દરમિયાન પહેલા મંદિરમાં દર્શન કર્યા અને બાદમાં દરિયા કિનારે ફરવા માટે ગયા હતા.

દરિયા કિનારે પહેલા પતિ મોબાઇલમાં બંનેના ફોટા પાડ્યા અને બાદમાં ઘણા વિડીયો પણ ઉતાર્યા હતા અને આ દરમિયાન પતિને કોઈ કોલ આવ્યો હતો તે વાતમાં મજબૂર થઈ ગયો હતો અને બાદમાં તેની પત્ની પોતાની સેલ્ફી લેવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. આ બધું જ્યારે પતિને કોલ પર વાતચીત પૂરી થઈ ગઈ અને ત્યાં આવ્યો તો જોયું તો પત્ની ગાયબ હતી.

પથરીની ઘણી શોધખોળો કરી છતાં પણ મળી ન હતી બાદમાં તેને ફોન પણ કર્યો પણ કોઈ તેમાં સફળતા મળી ન હતી બાદમાં પતિએ પત્નીને શોધવા માટે સ્થાનીય થ્રી ટાઉન પોલીસ સ્ટેશનમાં આની કમ્પ્લેન્ટ નોંધાવી હતી. અને યુવકે પોતાના પરિવારજનો અને સાસરિયામાં પણ આ સમગ્ર ઘટનાની જાણ કરી દીધી હતી.

પોલીસને ચમકા હતી કે મહિલા કદાચ સેલ્ફી લેતી વખતે દરિયામાં તણાઈ ગયો છે અને તેના કારણે ભારતીય નૌસેના ની મદદ થી દરિયામાં મહિનાની ચાલુ કરી દીધી હતી. દરિયાની અંદર શોધ કરવા માટે માછીમારો અને તરવૈયાની પણ મદદ લેવામાં આવી હતી મહિલાને શોધવા માટે નવરા ના ત્રણ જહાજો અને એક હેલિકોપ્ટર લાવવામાં આવ્યું હતું.

છતાં પણ મહિલા ક્યાંય પણ હાથ આવી ન હતી અચાનક કહાનીમાં નવો ટવીસ્ટ હતો ત્યારે આવ્યો જ્યારે મહિલાએ પોતાની માતાને ટેક્સ મેસેજ દ્વારા પોતાની જાણકારી આપી હતી અને તેને જણાવ્યું હતું કે તે પોતે પ્રેમી રવિ સાથે નેલ્લુર ભાગી ગઈ છે અને પોતાના પરિવારને પ્રેમની સાથે કોઈ કાર્યવાહી ના કરવાની પણ વિનંતી કરી હતી.

સરકારી અધિકારીઓના મત એમ સાહી પ્રિયાને શોધવા માટે અંદાજે એક કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે આ મહિલાને શોધવા માટે સતત બે દિવસથી વધારે આ ઓપરેશન ચાલ્યું હતું મહિલા વિશાખાપટ્ટનમ ની રહેવાસી પ્રિયાના લગ્ન 2020 માં શ્રીનિવાસ સાથે થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *