મહિલા એટલી બધી હેરાન થઈ ગઈ કે… યુવતી સાથે પહેલા મિત્રતા કરી અને બાદમાં યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને કર્યું એવું કામ કે યુવકને સીધો જેલ ભેગો કરવો પડ્યો, સાવધાન થઈ જજો…

અત્યારે સોશિયલ મીડિયા નો જમાનો ચાલી રહ્યો છે અને આજની યુવા પેટી 24 કલાકમાંથી મોટાભાગનો સમય instagram youtube ઉપર વિતાવતો હોય છે ત્યારે અવારનવાર સોશિયલ મીડિયા યુઝ કરતી મહિલાઓ યુવકોનો શિકાર બની જતી હોય છે અને યુવકને જાણ્યા વગર જ તેને પ્રેમ કરી બેસતી હોય છે જ્યાં યુવક તેની મિત્રતા કરીને પોતાના પ્રેમ જાણવા ફસાવી અને ખોટું કામ કરતો હોય છે આવી જ એક ઘટના અત્યારે સામે આવી છે.

Instagram ઉપર સગીર સાથે મિત્રતા કર્યા બાદ અપરણ કરીને તેની સાથે ન કરવાનું કામ કરનાર રીન્કુ કુમારને કોર્ટે અત્યારે 20 વર્ષની સજા ફટકારી છે આ સાથે જ તેને 61000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પોકસો કોડ નંબર એક પબ્લિક પ્રોસિક્યુટર સંદીપ નેહરાના જણાવ્યા અનુસાર 25 ઓગસ્ટ 2021 ના રોજ પિતાએ તેમની યુવતીના અપહરણનો કેસ નોંધાવ્યો હતો.

જ્યાં તેમના જણાવ્યા અનુસાર યુપીના શાબાદ રાયપુરના રહેવાસી મુકેશકુમાર નો દીકરો રીન્કુ કુમાર પ્રજાપતિ જે નાબાલીક બાળકીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ઘરેથી ઉપાડી ગયો હતો પોલીસના તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીએ યુવતી સાથે પહેલા instagram ના માધ્યમથી તેની સાથે મિત્રતા કરી અને બાદમાં વીડિયો કોલિંગના સ્ક્રીનશોટ લઈને પરિવારને દેખાડીને ધમકી દઈને યુવતીને લગ્ન કરવા માટે બ્લેકમેલ કરી હતી.

જ્યાં યુવકે 24 ઓગસ્ટ 2021 ના રોજ સગીર મહિલાને પાલી બોલાવી અને તેને જયપુર દિલ્હી અને બાદમાં ગાઝિયાબાદ લઈ જઈને મિત્રના સ્થાને અપહરણ કર્યું હતું અને બાદમાં આ યુવતી સાથે બળજબરીપૂર્વક અનેક વખત પોતે સુખ ભોગવ્યું હતું જ્યાં બીજી તરફ પોલીસે ગુનો નોંધીને આ આરોપીની અત્યારે ધરપકડ કરી નાખી છે અને કોર્ટમાં દાખલ કરી દીધો છે જ્યાં કોટે તેને સજા સંભળાવી અને જેલ ભેગો કરી નાખ્યો છે.

સોમવારે આ કેસની સુનવણી કરતા પોક્શો કોડ નંબર એક ના જજ સચિન ગુપ્તાએ બંને પક્ષોના વકીલની બધી જ દલીલો સાંભળ્યા બાદ શાબાદ રાયપુર રહેવાસી ૨૪ વર્ષે રીન્કુ કુમાર મહેશકુમાર પ્રજાપત ને દોશી ઠહેરાવીને ૨૦ વર્ષની સજા ફટકારી છે આ સાથે સાથે 61000 જુરમાનો પણ લગાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *