મહિલા જે જગ્યાએ પોતાના પ્રેમી સાથે અંગત પળો માણતી હતી તે જ જગ્યાએ પ્રેમીએ એક જ ઘા મારીને મહિલાને પતાવી દીધી, ઘટનાની જાણ હતા પોલીસ નો આખો કાફલો દોડતો થઈ ગયો, મહિલા દેહવેપાર નો ધંધો કરતી હતી…

સુરત શહેરમાં દિવસેને દિવસે હત્યા ની ઘટનાઓ વધતી જાય છે છેલ્લા 48 કલાક દરમિયાન શહેરમાં આ ત્રીજી ઘટના બની, સુરતના મહીધરપુરા વિસ્તારમાં આવેલા દિલ્હી ગેટ પાસે મંથન કોમ્પ્લેક્સ માં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા અત્યારે મહિધરપુરા પોલીસ દોડતી થઈ ગઈ છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે આ દરમિયાન પોલીસ અધિકારીને જાણવા મળ્યું કે મહિલાના પ્રેમીએ માથાના ભાગ ઉપર બોથળ પદાર્થ વડે હત્યા કરીને ફરાર થઈ ગયો હતો.

શહેરમાં હત્યાની ઘટના હવે દિવસે સામાન્ય બનતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં અધ્યયનની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે પણ એક આવી જ ઘટના સામે આવી છે જ્યાં પ્રેમી એમ પ્રેમિકાને એક જ ઝાડ કે હત્યા કરી નાખી સુરતના મહિધર બોલાવ પોલીસ સ્ટેશનને હદમાં આવતા દિલ્હી ગેટ ખાતે મંથન કોમ્પ્લેક્સ માં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે.

209 મંથન કોમ્પ્લેક્સની રીનોવેટ થતી ઓફિસમાંથી મહિલાની લાશ મળી આવતા સમગ્ર ઘટના ચકચાર બની છે આ લાશની જાણ મજેરપુરા પોલીસને થતા આખો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ કેસમાં ગુનો નોંધીને તપાસ આગળ હાથ ધરી છે મધરપુરા પોલીસના પીઆઇ જે બી ચૌધરીના જણાવ્યા અનુસાર ઓફિસની જગ્યા ખાલી છે અને રીનોવેશન થઈ રહ્યું છે.

પોલીસને જાણવા મળતી માહિતી મુજબ મહિલાનું નામ રીટા ઉર્ફે માધુરી છે તેના માથા ઉપર પ્રીમિયમ બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો, મહિલા વિશે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલા બે વેપારનો ધંધો કરતી હતી ત્યારે વહેલી સવારે ચાર સાડા ચાર વાગે તેના પ્રેમી સાથે આ ઓફિસમાં આવી હતી અને બંને વચ્ચે કોઈ બાબતે બોલા ચાલુ થઈ હતી જેમાં પ્રેમીઓ બોથળ પદાર્થ વડે પ્રેમિકાની હત્યા કરી નાખી હતી.

મધરપુરા પોલીસે અત્યારે આ હત્યાનો ગુનો નોંધીને પ્રીમિયમની ધરપકડ કરવા માટે ચારેય તરફ ચક્ર ગતિમાન કર્યા છે મહિલાની હત્યા કરાયેલી લાશ મળ્યા બાદ પોલીસ અધિકારીઓ અલગ-અલગ પાસેથી વિચારી રહ્યા છે મહિલા પોતે બે વેપારનો ધંધો કરતી હોવાથી સવારના પોરમાં મંથન કોમ્પ્લેક્સમાં રીનોવેટ થતી ઓફિસમાં આવી પહોંચી પ્રેમી સાથે અંગત પળો માનવા માટે આ જગ્યા આવતી હતી.

અને આ દરમિયાન પ્રેમિકાનો પ્રેમી સાથે ઝઘડો થતાં પ્રેમીઓ તેની હત્યા કરીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસ અધિકારી અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છે અને વધારે માહિતી મેળવી રહ્યા છે આ ઉપરાંત આસપાસના લોકોને પણ અત્યારે પૂછપરછ ચાલુ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *