લેખ

બાપ રે ! મહિલા બાથરૂમમાં ગઈ ન્હાવા તો સાપ તેના ખાનગી ભાગમાં કરડ્યો, પછી મહિલાએ સાપ સાથે કર્યું કંઇક એવું કે…

બન્યું એવું કે મહિલા બાથરૂમમાં ન્હાવા ગઈ. તે જલદીમાં હતી તેથી તેણે આસપાસ કંઈ જોયું નહીં અને અંદર જતાની સાથે જ તે ન્હાવા લાગી ગઈ હતી. તેણે જલ્દી જલ્દી કપડાં ઉતર્યા અને ન્હાવા બેસી ગઈ. ત્યાં જ સાપ તેના ખાનગી ભાગમાં કરડી ગયો. જો કે સાપ પહેલા થી જ ત્યાં હાજર હતો પણ મહિલા જલ્દી માં હતી તેથી તેણે કંઈ જોયું નહીં અને ઝડપથી ન્હાવા બેસી ગઈ હતી. ત્યાર બાદ…

આજે એક મોટી વિચિત્ર ઘટના સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એક મહિલા નહાવા માટે તેના બાથરૂમમાં ગઈ અને તરત જ તેણે કપડાં ઉતારીને ન્હાવાનું શરૂ કર્યું ત્યાં જ સાપ તેના ખાનગી ભાગમાં કરડ્યો. એવું કહેવામાં આવે છે કે આ ઘટના થાઇલેન્ડની છે જ્યાં તેના બાથરૂમમાં સ્નાન કરતી વખતે એક સાપ મહિલાને કરડ્યો છે. એવું કહેવામાં આવે છે કે મહિલા ટોઇલેટ સીટ પર બેઠી સાપ ત્યાં પહેલેથી હાજર હતો અને તેણે છોકરીને બેસતાં જ તેને કરડી ગયો.

જે બાદ મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી અને બાદમાં તેને ઘરે મોકલી દેવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે સાપે મહિલાને ડંખ મારતાંની સાથે જ સોસાયટીના રક્ષકે ડૉક્ટરને બોલાવ્યો અને મહિલાની સારવાર કરવામાં આવી. જે પછી ડૉક્ટરે મહિલાને કહ્યું કે સાપની આ પ્રજાતિ ખૂબ જ ઝેરી છે, પરંતુ તમે સારવાર પછી બરોબર થઈ જશો.

જે બાદ મહિલાની 15 વર્ષની પુત્રીએ જણાવ્યું કે તાજેતરમાં જ તેમના ઘરની સીડીમાં એક મોટો સાપ દેખાયો હતો. જ્યારે મહિલાને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું છે કે આ ઘટનાને કારણે તે ખૂબ જ ડરી ગઈ છે. જો કે ડોકટરે કહ્યું હતું કે મોટા ભાગે સાપ ઝેરી નથી હોતા. પણ આ સાપ પ્રજાતિ ખૂબ જ ઝેરી હોય છે. તે કરડે પછી માણસને મારી પણ શકે છે. તેથી મહિલા ડરી ગઈ હતી પરંતુ ડોકટરે તેને સમજાવી હતી કે ડરવાની કોઈ જરૂર નથી. તમે જલ્દી હોસ્પિટલ પહોંચી આવ્યા છો એટલે તમે બચી જશો. જો કે મહિલા ને તો હતું જ કે તે હવે નહીં બચે પરંતુ ડોકટરે સારી સારવાર આપી હતી અને તે બચી ગઈ હતી. ત્યાર બાદ તેને ઘરે મોકલી દેવામાં આવી હતી.

મહિલાએ કહ્યું હતું કે તે ખૂબ ખુશ છે. તેણે તો જીવવાની આશા જ છોડી દીધી હતી. તેને હતું કે સાપ ખૂબ ઝેરી છે. તેથી તે નહીં બચે. તેણે તો જીવવા માટે ભગવાન પાસે ભીખ માંગી હતી. અને ભગવાને તેની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ તેને સાજી કરી દીધી હતી. ત્યાર બાદ ઘરે આવી ત્યારે મહિલા આનંદ માં હતી. લોકોએ પૂછ્યું ત્યારે મહિલા એ ઘટના ના દિવસની વાત કરતા જણાવ્યું હતું કે તે ન્હાવા બાથરૂમ માં ગઈ હતી. તેને બહાર કામથી જવાનું હતું તેથી તે સવારે વહેલી ન્હાવા ગઈ હતી. સવારમાં થોડો અંધકાર પણ હતો તેથી તેને સાફ દેખાતું ન હતું. જો કે સાપ તો પહેલા થી જ ત્યાં હાજર હતો. જેવી મહિલા કપડાં કાઢીને ન્હાવા બેઠી કે તરત તેણે મહિલાને ખાનગી ભાગમાં કરડી લીધું.

બાદમાં લોકોએ ડોકટરને બોલાવ્યા હતા અને તેને હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી. જ્યાં તેને થોડા દિવસ સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જો કે મહિલાએ કહ્યું કે કદાચ આ તેના કિસ્મતમાં લખેલું હશે તેથી આ બન્યું હશે. તે ખુશ છે કે તેને નવું જીવન મળ્યું છે. તે હવે પોતાની જિંદગીને ભરપૂર રીતે જીવશે અને દરેક પલનો આનંદ માણશે. જો કે મહિલા ની પુત્રી એ કહ્યું હતું કે થોડા દિવસ પહેલા જ ફરી તેમને ત્યાં સાપ નીકળ્યો હતો. જો કે મહિલાએ કહ્યું હતું કે તે ઘટના પછી પોતે ખૂબ જ ડરેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *