લેખ

કચરો ફેંકવા જઇ રહેલી મહિલાને ખૂણામાં લઈ ગયો યુવક અને કરવા લાગ્યો એવું કે…

ચાલતા દિવસે આવતા ગુનાના સમાચારો બધાને પરેશાન કરે છે. આવા કિસ્સામાં તાજેતરમાં જે કેસ સામે આવ્યો છે તે સોનીપતનો છે જ્યાં સદર પોલીસ સ્ટેશન વિસ્તારની ગામમાં રહેતી મહિલા પર નો પ્રયાસ કરનાર આરોપીને સદર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે ધરપકડ કરાયેલા આરોપીનું નામ મોંનુ (નામ બદલાવેલ છે. બતાવ્યું છે. આ કેસમાં મોનુને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ આપવામાં આવ્યો છે.

આ કેસમાં પ્રાપ્ત અહેવાલો મુજબ, 1 માર્ચે મહિલાએ પોલીસને જણાવ્યું કે તે સવારે ગામની બહાર કચરો ફેંકવા ગઈ હતી અને તે દરમિયાન ગામનો મોનુ તેની પાસે આવ્યો હતો અને તેણે બજબરીથી તેનો હાથ પકડ્યો હતો. ત્યારબાદ તેણે તેને ખૂણામાં ખેંચીને તેની સાથે બત્કારનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થઈ શક્યો નહીં કારણ કે મહિલાએ શોર મચાવ્યો હતો.

તેના શોર મચાવવા ને કારણે આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે મહિલાએ આ મામલે પોતાના પરિવાર સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો હતો. હમણાં સ્ત્રીને આ બાબતમાં ન્યાય મળી ચૂક્યો છે.

વધુમાં પૂછ પરછ કરતા પીડિતા મહિલાએ પોતાની અંગત વિગતો વિશે જણાવ્યું હતું કે તેનું નામ રીમાં (નામ બદલાવેલ છે.) છે. અને તે એક હાઉસ વાઇફ છે. તે એક વરસ પહેલાં જ પરણીને આવી છે. સામેની ગલીમાં રહેતો મોનું તેને અવાર નવાર જોયા કરતો હતો. ક્યારેક તેની સામે હસી લેતો હતો. આ બાબતે પૂછતા પીડિતા મહિલાએ જણાવ્યું કે તેને લાગ્યું કે તે એક સારો છોકરો છે તેથી આ વાત તેણે પોતાના પતિ કે ઘરમાં કોઈને કરી નહોતી.

પોતે દરરોજ સવારે ત્યાં કચરો નાખવા જાય છે. પોતે જાય ત્યારે મોનું ત્યાં જ હોય સવારે તે પાનના ગલ્લે બેઠો બીડી પીતો રહેતો હોય પરંતુ તે એના તરફ ધ્યાન આપ્યા વગર ત્યાંથી ચાલી જતી હતી. દરરોજની જેમ આ વખતે પણ સવારે તે કચરો નાખવા જતી હતી. થોડેક દૂર એક નાલી છે ત્યાં બધા કચરો નાખે છે. એ જગ્યા થોડી સૂમસામ છે. અને આસપાસ કોઈ રહેતું નથી. માત્ર ઝાડી છે જંગલ જેવું તેથી કોઈ હતું નહીં તેનું સાંભળે તેવું.

પોતે ત્યાં ગઈ અને કચરો નાખતી હતી ત્યાં જ પાછળથી મોનું આવ્યો હતો. સૌ પ્રથમ તેને મીઠી વાતો કરીને તેને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ પોતે તેની વાતોમાં ધ્યાન આપ્યું નહિ. અને આસપાસ જોવા લાગી હતી કે પોતે કઈ રીતે ત્યાંથી ભાગી શકે.  થોડી વાર પછી મોનું તેની સાથે અડપલા કરવા લાગ્યો હતો. અને તેને જોરથી પકડીને દબાવવા લાગ્યો હતો. તેને શોર કરવાનું કર્યું ત્યાં મોનુએ તેનો મોઢું ડાબી રાખ્યું હતું.

પણ તે તેના હાથમાં બચકું ભરવામાં સફળ રહી હતી. તેથી મોનુની પકડ ઢીલી પડી ગઈ હતી. અને તે ધૂળ ઉડાડીને ત્યાંથી ભાગવામાં સફળ રહી હતી. ભાગતા ભાગતા જ તેણે શોર મચાવવાનું ચાલુ કર્યું હતું ત્યાં થોડી વારમાં જ લોકો ભેગા થઈ ગયા હતા. અને પોતે બચી ગઈ હતી. ત્યાર બાદ ઘટનાની બધી વિગત તેણે પોતાના પતિને કહી સંભળાવી હતી. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ કરીને આરોપીને જેલ ભેગો કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *