મહિલા પોતાના પતિની રાતના અઢી વાગ્યા સુધી વાટ જોઈ રહી હતી અને અચાનક જ ત્રણ યુવકો ત્યાં પહોંચીયા, બાદમાં દરવાજો ખોલીને મહિલાને ખેંચી લીધી અને પછી તો…

અમદાવાદ શહેરમાં બે મહિના પહેલા બનેલી ઘટના અત્યારે સમગ્ર શહેરમાં ચકચાર બની છે જ્યાં પરણિત મહિલા ઉપર ત્રણ યુવકોએ ન કરવાનું કામ કરી નાખવાથી આ સમગ્ર ઘટના અત્યારે આખા શહેરમાં ફેલાઈ ગઈ છે, અમદાવાદ શહેરમાં પણ આજે મહિલાઓ સુરક્ષિત દેખાતી નથી, શહેરમાં આવા નરાધમો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. ત્યારે મિત્રો તમે આ સમગ્ર ઘટના ક્યારે બની અને શું થયું હતું તે વિગતવાર જણાવ્યું.

અમદાવાદ શહેરમાં મહિલાઓ સુરક્ષિત ને લઈને અત્યારે કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ વચ્ચે મહિલા પોતાના પતિની રાહ જોઈ રહી હતી પોતાના પતિની વાટે બેઠી હતી અને અચાનક જ ત્રણ નરાધમો ત્યાં આવી પહોંચ્યા અને પરિણીત મહિલાને રીક્ષામાં બેસાડીને ત્યાંથી બગાડી ગયા અને બાદમાં ત્રણેય નરાધમોએ પરણી મહિલા ઉપર વારાફરતી કર્યો એવું કે જાણીને તમે પણ ચોકી ઉઠશો.

આ સમગ્ર ઘટનાની જાણ મહિલાએ પોતાના પતિને કરી તો પતિ તો સ્તબ્ધ જ થઈ ગયો અને તાત્કાલિક ધોરણે પોલીસ કર્મચારીઓને આની જાણ કરવાની માહિતી આપી જેથી બંને દંપતિઓ બે મહિના પહેલા બનેલા બનાવને પોલીસ અધિકારીઓની આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને પોલીસ કર્મચારીઓ ગુનો નોંધીને આ નરાધમોને પકડવાની અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

દોસ્તો તમને જણાવી દઈએ તો સરખેજ પોલીસે આ આરોપીઓને પકડી પાડ્યા છે જેમાં વસીમપુર ઉર્ફે રાજા પઠાણ અસીમ ખાન પઠાણ અને ઇન્દ્રિશ ઘાંચી છે આ ત્રણેય આરોપીઓએ બે મહિના પહેલા મોડી રાત્રે પરણી જ મહિલા જે પોતાના પતિની રાહ જોઈ રહી હતી અને ત્યારે આ નરાધમોઈ મહિલાને પરણે રિક્ષામાં બેસાડીને સમસાન રસ્તાઓ પર લઈ ગયા અને વારાફરતી આ મહિલા ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જોકે આ નરા દમો અહીંયા જ રૂપિયા નહીં અને મહિલાનો વિડીયો પણ બનાવી નાખ્યો હતો.

બાદમાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને પોતાના પતિને ઓળખે છે અને તેને પણ મારી નાખીશ તેમ ધમકીઓ મહિલાને આપી હતી જેના કારણે મહિલા ખૂબ જ ગભરાઈ ગઈ હતી પતિની જાન બચાવવા માટે પોતે બે મહિના સુધી સુનમુન રહી કોઈને આ વાતની જાણ પણ ન કરી હતી આખરે બે મહિના બાદ પોતાના પતિની આ સમગ્ર બનાવની જાણ કરી હતી અને આ સાંભળીને તો પતિ આંખો અધૂમો થઈ ગયો હતો. બંને પતિ પત્નીએ સાથે મળીને તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ કર્મચારીઓ હવે વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *