સુરતમાં મહિલાને પ્રેમા જાળમાં ફસાવીને યુવક અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા અને બાદમાં કર્યું એવું કે…
સુરતમાં અત્યારે સતત મહિલાઓ ઉપર અત્યાચારના ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે આવોજિત કિસ્સો ત્યારે લીંબજ વિસ્તારમાં સામે આવ્યો છે જ્યાં મહિલા ને પાડોશમાં રહેતા એક યુવકે લગ્નની લાલચ આપીને તેની સાથે સંબંધ બાંધીને બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તેને છોડી દીધી હતી જેને લઈને મહિલાએ સુરત લિંબાયત પોલીસ મથકમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ અધિકારીઓએ પ્રેમ પ્રકરણમાં સગીરાને શારીરિક શોષણ કરનાર યુવકનું ધરપકડ કરી છે હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર નહીં કેશોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે નાની બાળકી થી લઈને મોટી ઉંમરની સગીરાઓ સહિત અત્યાચારના નવા નવા સમાચાર આવતા હોય છે ત્યારે…
યુતુઓને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક શોષણ કરવામાં આવે છે અને તેની સતત ફરિયાદ સામે આવી રહી છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા સમગ્ર વિસ્તારમાં આ ઘટનાના ચકચાર બની છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી 17 વર્ષની મહિલાઓ ઉપર મોઈન સોકત પિંજરી નામનો યુવક સાથે સગીરા મળી હતી અને બંનેની એકબીજાને જોઈને પ્રેમ થઈ ગયો હતો.
અને બંને એકબીજાને એટલી હાજ સુધી પ્રેમ કરવા લાગ્યા હતા કે બંને શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા અને યુવકે યુવતી સાથે લગ્ન લાલચ આપીને તેની સાથે એક બે વાર નહીં પરંતુ ઘણી વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા અને મહિલાનું શારીરિક શોષણ પણ કર્યું હતું.
બાદમાં મહિલાએ મોઈનને લગ્ન કરવાનું કહ્યું તો તેણે ચોખ્ખી ના પાડી દીધી અને મહિલા ને તરછોડી દીધી હતી ત્યારે મોઈન દ્વારા હાજર રહ્યા બાદ તેનો શારીરિક શોષણ થવા હોવાના લાગતા મહિલાએ દગા બાબતે પોતાના પરિવારને જાણ કરી હતી અને તેને કારણે પરિવારના લોકોએ સગીરા ને લઈને પોલીસ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી.
ત્યારે સગીરાની ફરિયાદ સાંભળીને સુરત લિંબાયત પોલીસે તાત્કાલિક ધોરણે યુવક ઉપર ગુનો દાખલ કર્યો હતો અને સગીરાઓ પર દુષ્કર્મ અને શારીરિક શોષણ પાચન આર યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા યુવક માનસી રીતે વિકૃત હોવાનું પણ પોલીસ કર્મચારીઓએ તપાસ દરમિયાન જણાવ્યું છે અને યુવક વિશે વધુ માહિતી જાણવા પોલીસ કર્મચારીઓએ તપાસ હાથ ધરી.