શિક્ષણ જગતમાં આ શું થઈ રહ્યું છે, પ્રિન્સિપાલે મહિલા શિક્ષક સામે નજર બગાડતા કહ્યું તમે આ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છો વિદ્યાર્થીઓની રજા પડી જાય પછી થોડી વાર બેસજો થોડું કામ બાકી છે કહીને… Meris, October 1, 2022 શિક્ષણ જગતમાં થોડા દિવસોથી શું થઈ રહ્યું છે તે કઈ ખ્યાલ જ નથી આવી રહ્યો છેલ્લા બે દિવસથી શિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચે ના અઢળક બનાવો બની રહ્યા છે જ્યાં શિક્ષક પોતાના વિદ્યાર્થીને ઢોર માર મારતો હોય, તો ક્યારેક શિક્ષક વિદ્યાર્થી સાથે અશ્લીલ હરકતો કરતા ઝડપાતો હોય છે ત્યારે આવી જ ઘટના આજે સામે આવી છે જ્યાં શિક્ષક નહીં પરંતુ પ્રિન્સિપાલ મહિલા શિક્ષકને ઝડપી કરતા નો બનાવ બન્યો છે. પ્રિન્સિપાલ મહિલા શિક્ષકને કહેતો કે તમે ત્રણ દિવસથી સાડી પહેરીને આવો છો તમે બહુ જ સરસ લાગી રહ્યા છો તમે આ સાડીમાં તો એકદમ સ્માર્ટ લાગી રહ્યા છો બાળકોની છૂટી પડી જાય પછી તમે થોડીવાર રોકાજો હું પણ રોકાઈશ થોડું કામ બાકી છે, તમારી બસ મિસ થઈ જાય તો મને કહેજો, ભરતપુરના રૂપવાસની સરકારી શાળામાં મહિલા ટીચરે પ્રિન્સિપાલ ઉપર ગંભીર આરોપ અત્યારે લગાવ્યો છે. 40 વર્ષની મહિલા શિક્ષકે શુક્રવારના રોજ રાજીવ શર્મા ને પાંચ માળામાં ફરિયાદ પત્ર આપ્યો હતો મહિલાનો આરોપ છે કે 22 સપ્ટેમ્બર ના રોજ પોતે શાળા પહોંચી હતી અને બાદમાં રજીસ્ટરમાં સહી કરી અને ત્યારબાદ પ્રિન્સિપાલર બાકીના શિક્ષકોને સામે જ મને કહ્યું હતું કે તમે આ સાડીમાં ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યો છું હું મારા મોબાઈલ ફોન થી તમારે ફોટો ક્લિક કરું અને હું તમને મોકલી આપીશ જોકે બધાની સામે જ પ્રિન્સિપાલે આ વાત કહેતા થોડી અશ્વસ્થતા લાગી અને એક સમય તો હું પણ ચોકી ઉઠી હતી તેવું તેમણે જણાવ્યું હતું. થોડીવાર પછી ફરી એક વખત પ્રિન્સિપાલે મહિલા શિક્ષકને કહ્યું કે તમે ત્રણ દિવસથી સાડી પહેરીને આવો છો જે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો, જોકે બાદમાં સ્કૂલની રજા દરમિયાન મહિલા શિક્ષકે પ્રિન્સિપાલ ને જણાવી દીધું હતું કે તમે તમારી વટાવી રહ્યા છો છતાં પણ નારાજમ પ્રિન્સિપાલ માન્યો નહીં અને ગુસ્સે થઈ ગયો હતો. આ પાંચ પારા નો પત્રમાં શિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે મેં સ્કૂલ અને લગતું ફોર્મ ભરવા માટે પ્રિન્સિપાલ પાસે થોડો સમય માંગ્યો હતો ત્યારે તેણે પોતાના સ્ટાફને કહ્યું હતું કે જુઓ આ મેડમ તો મારી પાસે પર્સનલ ટાઈમ પણ માંગી રહ્યા છે ત્યારે ટીચરે કહ્યું કે પ્રિન્સિપાલ ની નજર ખરાબ છે હું તેનો વિરોધ કરું તો ઉલટા નું તે મારા ઉપર જ ગંભીર આરોગ નાખી રહ્યા છે અને છેવટે મહિલા શિક્ષકે એસએમડી ને પત્ર લખીને ફરિયાદ નોંધાવી હતી. સમાચાર