મહિલાને છેડતી કરવી યુવકને ખૂબ જ ભારે પડી, જાહેરમાં જ મહિલાએ ચંપલ કાઢીને… -જુઓ વિડિયો

સુરતમાં અવારનવાર મહિલા ને ત્રાસ આપતા યુવકોના કિસ્સા અનેકવાર સામે આવતા હોય છે સુરતના એક રોડ ઉપર લુખ્ખા મહિલાને ઝડપી કરી હતી અને તેને ખૂબ જ ભારે પડી ગઈ હતી કારણ કે મહેરા એ સામે રણચંડી બનીને મહિલા યુવકને ચંપલના મારથી તેને બરોબરનો પાઠ શીખવાડ્યો હતો.

હાલ અત્યારે આ લુખ્ખા રોમિયોની ધુલાઈ નો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઘોડાદ્રા વિસ્તારમાં આ વિડીયો જોઈને પોલીસે પણ હવે આ રોડ રોમિયાની તપાસ શરૂ કરી છે.

સમગ્ર રાજ્યમાં સતત મહિલાઓ પર ત્રાસ અને અત્યાચાર નામ ફરિયાદો સામે આવતી હોય છે પણ બહુ ઓછા કેસ હોય છે જ્યાં યુવકને જાહેરમાં જ આવી રીતે માર પડતો હોય છે અને જાહેરમાં જ તેને બેઇજ્જત કરવામાં આવતો હોય છે અને બરાબરનો મેથીપાક આપવામાં આવતો હોય છે.

મહિલા યુવકના ચપ્પલ મારતા વિડીયો અત્યારે ખુબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને લોકો મહિલા ના ખૂબ જ વખાણ કરી રહ્યા છે આ વીડિયોમાં મહિલા રણચંડી બનીને પોતાના પગમાંથી ચપ્પલ કાઢીને યુવકને જાહેરમાં જ માર મારવા લાગી હતી. મહિલા યુવકને માર મારતી વખતે આસપાસ ઘણા લોકો એકઠા થઈ ગયા હતા અને પોતાના ફોનમાં આ વિડીયો કેદ કરી રહ્યા હતા.

ગોડાદરા વિસ્તારમાં બપોરના સમય મહિલા મંગલ પાંડે હોલ પાસેથી જઈ રહી હતી અને તે દરમિયાન એક લુખ્ખા રોમિયોએ તેને છેડતી કરી હતી અને મહિલાએ શરૂઆતમાં તો બોલાચાલી ચાલુ કરી હતી. અને વિડીયો જોતા મહિલા જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસથી યુવક ધારણ કરી રહ્યો હતો અને બાદમાં પાંચમાં દિવસે તેઓ બરાબર મેથીપાક મહિલાએ છઠાયો કે અત્યારે વિડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *