ઇન્સ્ટાગ્રામ એ તો જીવ લીધો, મહિલાએ પહેલા બંને યુવકોને પોતાની શેરીમાં બોલાવ્યા અને પછી પોતાના ભાઈ અને મિત્રો સાથે જ રચ્યું એવું ષડયંત્ર કે બંનેના ઢીમ ઢાળી દીધા… ચેતી જજો…

દિલ્હીમાં ઇન્સ્ટાગ્રામ રીલ પર વાંધાજનક કોમેન્ટ કર્યા બાદ છોકરીએ બે મિત્રોની જ હત્યા કરાવી પહેલા બંનેને ફોન કરીને ચેલેન્જ આપી હતી કે તમારામાં હિંમત હોય તો શેરીમાં આવીને કહી દે અને ત્યારે આ બંને યુવાનો ચેલેન્જ એક્સેપ્ટ કરીને ત્યાં પહોંચ્યા તો છોકરીના ભાઈ અને બે મિત્રોએ તિક્ષ્ના હત્યારા વડે હત્યા કરી નાખી ની ઘટના અત્યારે સામે આવી છે જ્યાં તમામ આરોપીઓ સગીર છે. દિલ્હીની આ ઘટનાના ભણકારા અત્યારે ગુજરાત સુધી વાગી રહ્યા છે.

જ્યાં એક ફક્ત સોશિયલ મીડિયા લાઇફને કારણે બે યુવકો પોતાની જિંદગીથી હાથ ધોવા પડ્યા હતા આ સમગ્ર ઘટના બુધવારના રોજ દિલ્હીની બહાર બની હતી, મર્યા ગયેલા યુવકોની ઓળખ ગાઝિયાબાદના 28 વર્ષે નિખિલ અને દિલ્હીમાં રહેતા 18 વર્ષીય સાહિલ પાંડે તરીકે થઈ હતી ડીસીપી દેવેશ મહલાએ જણાવ્યું હતું કે છોકરી તેના ભાઈ અને અન્ય બે યુવક અને ધરપકડ અત્યારે કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ નિખિલ દિલ્હીના આઝાદપુર મંડીમાં લોડિંગ ફોટો ચલાવતો હતો સાહિલ પણ આ જ માર્કેટમાં કામ કરતો બંને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ હતા અને તેમની ફેન ફોલોવિંગ પણ ખૂબ જ સારી હતી આ બંનેની ઘરથી નજીક જ એક 16 વર્ષીય યુવતી રહે ત્યારે અને તે પણ ઇન્સ્ટાગ્રામ ચલાવતી હતી આ છોકરીને રીલ્સ બનાવવાની ખૂબ જ શોખીન હતી.

સાહિલ અને આ છોકરી એક સમયગાળા દરમિયાન ખૂબ જ સારા મિત્ર પણ હતા બાદમાં કોઈ બાબતે બંને વચ્ચે દુશ્મના વટ થઈ હતી અને તે બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ વધારવાની કોમ્પિટિશન શરૂ થઈ ગઈ હતી બંને અંદરો અંદર એકબીજાની કોમ્પીટીટર બનતા હતા અને આ દરમિયાન જ સારી અને નિખિલે આ સોળ વર્ષની છોકરીના રિલ્સ ઉપર વાંધાજનક કોમેન્ટ કરી હતી. જેને લઈને આ આખો વિવાદ બે મહિના પહેલા શરૂ થયો હતો.

ગાઝિયા બાદમાં લગભગ 10 દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર ડબલ મર્ડર નો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મહિલાએ આ બંને યુવકોને ચેલેન્જ આપ્યો હતો કે શેરીમાં આવીને બતાવ્યો અને ત્યારે છોકરીના ભાઈએ સાહિલ અને નિખિલને તેના મિત્રો સાથે તીક્ષણ હત્યારથી હત્યા કરી હતી પોલીસ અધિકારીઓએ 16 વર્ષની છોકરી સહિત ભાઈ અને તેના બેન મિત્રોની ધરપકડ કરી છે.

આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં લગભગ દસ દિવસ પહેલા બની હતી જ્યાં ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ મુકવા ને કારણે ડબલ મર્ડર નો કિસ્સો સામે આવ્યો હતો પત્ની અને સગીર પુત્રી ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવતા હતા, આનાથી પતિ ગુસ્સે થઈ ગયો હતો અને તેણે બંનેને સમજાવ્યું હતું છતાં પણ પતિનું સાંભળ્યું નહીં અને પતિને બંનેના ચારિત્ર ઉપર શંકા જતા એક રાત્રે પતિએ પોતાની પત્ની અને સગીર દીકરીને પાવડા વડે હુમલો કરીને બંનેની હત્યા કરી નાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *