આઠ વર્ષના પ્રેમસંબંધનો આવ્યો કરુણ અંત, દાહોદમાં મહિલાએ પ્રેમી સાથે મળીને પતિ સાથે કર્યું એવું કે જાણીને તમે પણ ચોકી જશો Gujarat Trend Team, June 12, 2022 આજકાલ લોકો પોતાના પ્રેમ સંબંધ માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે, પછી તેમાં પોતાનો પતિ કે પછી કંઈ જ કેમ ન હોય અને તેવો જ એક કિસ્સો દાહોદ તાલુકાના કઠલા ગામે બન્યો હતો. તેમાં એક યુવતીએ ચાર મહિના પહેલાં જ લગ્ન કર્યા હતા અને અને તે કોઈ બીજા યુવક સાથે પ્રેમ કરતી હતી આમ તેને તેના પ્રેમી સાથે જ મળીને પોતાના પતિની 30000 રૂપિયા સોપારી આપી હતી અને ત્યાર બાદ તેની હત્યા કરાવી નાખી હતી. આ સમગ્ર હત્યામાં કઠલા વડવારા અને ઈટાવા ગામ ના યુવાન નામ બહાર આવ્યા છે. પોતાના પતિ નું લોકેશન તેને મેઘનગર થી કપડા આવતા જ મળ્યું હતું તે યુવતીએ અત્યારે આવોને તે લોકેશન આપ્યા બાદ તે યુવતીના પતિનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી અને તેની લાશને પણ જંગલમાં ફેંકી દેવામાં આવી હતી આમ જાબુઆ પોલીસને જ્યારે સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેણે યુવતી તથા તેના પ્રેમીની ધરપકડ કરી લીધી હતી પરંતુ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા તેથી તેમની શોધખોળ ચાલુ છે. મળેલી માહિતી અનુસાર દાહોદ તાલુકાના કેટલા ગામ માં આવેલ આરતી નામની એક યુવતીના લગ્ન જાન્યુઆરી મહિનામાં જ મધ્યપ્રદેશના મેમનગરના લકી પંચાલ વ્યક્તિ સાથે થયા હતા આમ તેને બીજા કોઈ યુવક સાથે પ્રેમસંબંધ હતો તેને રોહિત નામના વ્યક્તિ સાથે આઠ વર્ષથી પ્રેમ સંબંધ હોવાથી તેને આ લગ્નમાં કોઈ જરૂરથી હતી નહિ તેથી રોહિત અને આરતીનો સંપર્કો લગ્ન થવાથી તૂટી ગયો હતો. પરંતુ દોઢ મહિના પહેલા જ બંને વચ્ચે ફરીથી વાતચીતનો દોર શરૂ થવાથી તે લોકોએ નક્કી કર્યું હતું કે હવે આપણે સાથે જ રહીશું અને આમ તેના પતિને મારી નાખવા માટે તે લોકોએ એક ક્યાં ગયો હતો અને તેની માટે તેમને કઠલા ગામના બચુ ઉર્ફે બચુ કટ્ટુ ભુરિયા, ઇટાવા ગામના પપ્પુ કાલુ સાંગાડિયા અને વડબારા ગામના રણજીત છીતુ નિનામા નામના માણસોને 30000 રૂપિયા આપીને તેના પતિને જ મારી નાખવાની સોપારી આપી હતી જ્યારે આવતી પોતાના પિયર આવી હતી ત્યારે તેને લેવા માટે લકી 31 તારીખે આવવાનો હતો અને તે જ વખતે આરતી અને રોહિતે મળીને તેને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો તે કોઈ કારણોસર લકી આવ્યો નહોતો ત્યારે ચોથી જૂનના રોજ સાંજે પાંચ વાગ્યે જ્યારે તે પોતાની પત્નીને લેવા માટે આવી રહ્યો હતો તે જ વખતે આરતી તેને ફોન કરીને પૂછી રહી હતી કે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા આમ તેનું લોકેશન પણ જાણી રહી હતી. જ્યારે તે બાઈક ઉપર આવતો હતો અને તેને જાબુઆ છોડી ત્યારે કારમાં સવાર થયેલ પપ્પુ બચ્ચું અને રણજિતે તેનું અપહરણ કર્યું હતું અને ત્યાર પછી તેનું ગળું દબાવીને તેને મારી નાખ્યો હતો આમ તે હૃદયને તે લોકોએ પીપલોદ આપડા ગામના રોડ થી ૧૫૦ મીટર અંદર આવેલ એક જંગલમાં ફેંકી દીધો હતો. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે જાબુઆ એસપી અરવિંદ તિવારીએ કહ્યું હતું કે આરતી અને રોહિત ની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે હત્યા કરનારા ત્રણ લોકોમાં એક વ્યક્તિ રોહિત નો જૂનો મિત્ર છે અને બીજો ડીજે ઉપર કામ કરતો કર્મચારી છે ત્રણે યુવકો અલગ અલગ જગ્યા માં ફરાર થઈ ગયા છે અને તેમની શોધ પણ ચાલુ જ છે. કાર તથા લકીની જે બાઈક હતી તેનું અત્યારે કોઈ જ માહિતી નથી. લકી ના પરિવારને જ્યારે લખી ત્યાં પહોંચ્યો ત્યારે તે લોકોને ચિંતા થઈ ગઈ હતી આમ છેલ્લું તેનું લોકેશન ઢાંઢનિયા ગામ પાસે મળ્યું હતું અને પછી તેનો ફોન બંધ થઈ ગયો હતો તેમની તપાસ કરવામાં આવી ત્યારે પાંચમી તારીખે તેનો મૃતદેહ જંગલમાંથી મળી આવતા જ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે પોલીસને લખીને મૃતદેહ મળ્યો ત્યારે તેને આંખો પર પટ્ટી બાંધેલી હતી અને ગળામાં તુમકો આપેલો હતો તેનું પકડું પણ ત્યાંથી જ મળ્યું હતું આમ સૌથી પહેલા ન કરી પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેના આધારે તેમને કોઈ જ માહિતી મળી નથી તેથી જ્યારે તેમની આરતી અને પૂછપરછ કરી ત્યારે તેમને શંકા ગઈ હતી અને સમગ્ર વાત મા જ્યારે તેમને રોહિત ની વાત મળી ત્યારે તે બન્નેના નિવેદન અલગ અલગ પડ્યા હતા તેથી ખૂબ જ વધુ તપાસ કરતાં જ તે બંને બધી જ માહિતી આપી દીધી હતી અને તેની હત્યા તે બંનેએ કરાવડાવી હતી તેવું જણાવ્યું હતું. સમાચાર