લેખ

સંબંધીએ સૂતેલી મહિલાને એકાંતમાં લઇ જઇને વિડિયો બનાવીને કર્યું એવું કે…

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક યુવતીના દ્વારા કથિત કેસ સામે આવ્યો છે. સૂતેલી વિદ્યાર્થીને એકાંતમાં લઈ જઈને એ ગુજાર્યો છે, એક વીડિયો પણ બનાવ્યો છે. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં એક યુવતીના  દ્વારા કથિત કિસ્સો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, બાંદા જિલ્લાના ગિરવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22 વર્ષીય સ્નાતક વિદ્યાર્થીની પર તેના જ એક ગુજાર્યો હતો.

યુવકે આ ઘટનાનો વીડિયો પણ શૂટ કર્યો હતો. પોલીસ ફરિયાદ નોંધાવતા તેણે વિદ્યાર્થીને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવાની ધમકી આપી છે. આ ઘટના અંગે બોલતા પોલીસે જણાવ્યું હતું કે પીડિતાના મેડિકલ લેવામાં આવ્યા છે અને ફરાર આરોપીની ધરપકડ કરવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. નરૈની પ્રદેશના નાયબ પોલીસ અધિક્ષક (સીઓ) સાઈનરામે રવિવારે જણાવ્યું હતું કે, “22 વર્ષીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી પર કથિત રીતે ગુજારવાની ઘટના શુક્રવાર રાતની છે.”

સીઓએ જણાવ્યું કે તે સમયે યુવતી ઘરમાં સૂઈ રહી હતી અને આરોપી તેને ઉપાડીને એકલ સ્થળે લઈ ગયો. ગિરવાન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ એફઆઈઆરને આધારે સીઓએ કહ્યું, “પીડિતના ઘરે રહેતો 25 વર્ષિય તેને સૂતી વખતે એકાંત સ્થળે લઈ ગયો હતો અને ગુજાર્યો હતો.” તેમણે કહ્યું કે પીડિતાના જણાવ્યા મુજબ આરોપી યુવક પહેલા પણ તેના ઘરે આવતો જતો રહેતો હતો.

સીઓએ જણાવ્યું હતું કે પીડિતાના કહેવા મુજબ, “આરોપીએ તેના મોબાઇલ ફોન પર આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપી હતી.” વધુમાં પૂછતાછ દરમ્યાન પીડિતા મહિલાએ જણાવ્યું હતું કે તેનું નામ નયના (નામ બદલાવેલ છે.) છે. અને તે બી કોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. એક રાત્રે તે સૂતી હતી તે દરમ્યાન તે આરોપી વિજય (નામ બદલાવેલ છે.) તેના ઘરે આવ્યો હતો અને તેને એકાંત સ્થળે લઈ ગયો હતો.

આરોપીએ પહેલાં પણ નયના સાથે બાંધવાની વાત કરી હતી પણ પીડિતાએ ના પાડી હતી ત્યારબાદ તે ચૂપ થઈ ગયો હતો પરંતુ તેના ઘરે તેની આવ જા ચાલુ જ હતી. આરોપી પણ તેની બાજુમાં જ રહેતો હોવાથી તેની આવ જા સામાન્ય હતી. વધુ માહિતી આપતા પીડિતા નયના એ જણાવ્યું હતું કે એકાંત સ્થળે લઈ ગયા બાદ આરોપીએ તેના હાથ પગ બાંધી રાખ્યા હતા જેથી પોતે ભાગી ન શકે.

ઉપરાંત તે આરોપી વિજય તે પીડિતા નયના ને મનાવવાની કોશિશ કરી રહ્યો હતો.  બંનેની મરજીથી થાય એવું તે કહેતો હતો. પરંતુ લાખ સમજાવવા છતાં પોતે મની નહિ તેથી તે આરોપી વિજયે તેના મોઢામાં રૂમાલ બાંધી દીધો હતો. જેથી તે શોર ન કરી શકે. ઉપરાંત આખી ઘટનાનો તેણે વિડિયો પણ બનાવ્યો હતો. અને તેણે આરોપી વિજયે કહ્યું હતું કે જો તું આ વાત કોઈને કરીશ તો હું આ વીડિયો સોશીયલ મિડીયા પર શેર કરી દઈશ અને તારી બદનામી થશે.

તેથી તું આ વાત કોઈને કહેતી નહિ. અને એમ કરવામાં જ તેની ભલાઈ છે એવું તે કહેતો હતો. પરંતુ પોતે હિંમત કરીને આ વાત ઘરનાં ને કહી અને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. જેથી આવી જ અન્ય પીડિતા ઓ પણ તેમાંથી પ્રેરણા લઈ શકે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે અને ફરાર આરોપીની ધરપકડ માટે સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *