મહિલાને કેટલાક સમયથી પેટનો દુખાવો રહેતો હતો, ડોક્ટરોએ તપાસ કરીને જોયું તો ડોક્ટરો પણ આખા હજ મચી ગયા, મહિલાના પેટમાંથી મળી આવી 700 જેટલી પથરીઓ… Gujarat Trend Team, October 13, 2022 બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝેરડા ગામ રહેતા 50 વર્ષે સીતાબેન વાહતા ભાઈ જાદવ નામની મહિલાને છેલ્લા કેટલાક વર્ષોથી પેટનો દુખાવો રહેતો હતો જેને આજે પેટના દુખાવાથી મુક્તિ મળે છે પરંતુ શાના કારણે પેટના દુખાવો થતો હતો તે જાણીને તમે પણ ચોથી જશો અને મહિલાના પેટમાંથી એક સાથે નીકળી એટલી બધી વસ્તુઓ કેમ જાણીને તમને પણ આઘાત લાગશે તો ચાલો જાણીએ સમગ્ર ઘટના. મહિલા બનાસકાંઠા જિલ્લાના ઝેરડા ગામે રહેતી જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી તેને પેટનો દુખાવો રહેતો હતો જ્યાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાના પેટમાંથી નાની નાની 10 20 કે 100-200 નહીં પરંતુ 700 જેટલી પથરીઓ છે જે બાદમાં તેનું ઓપરેશન કર્યા બાદ 735 નો નિકાલ કરવામાં આવ્યો હતો અને મહિલા આ પીળાથી મુક્ત થઈ હતી મહિલાને અવારનવાર પેટનો દુખાવો રહેતો અને તેના કારણે તે પરેશાન રહેતી હતી. અને કે જગ્યાએ તપાસ બાદ ડીસામાં આવેલી આનંદ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેક કપ કર્યા બાદ જાણવા મળ્યું કે મહિલાના પિતાશયમાં 700 જેટલી પથરીઓ છે જ્યારે ડોક્ટર આનંદ પટેલ દ્વારા સફળ ઓપરેશન કરીને આ પથરીને દૂર કરવામાં આવી હતી મહિલા હવે પથરીઓ દૂર થતા જ હવે નિરોગી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેરડા ગામે રહેતી આ 50 વર્ષીય સીતાબેન જાદવ નામની મહિલા અને પેટનો દુખાવો થતાં તે દવાખાને દોડી આવી હતી. પરંતુ ગામમાં દવાખાને થી દવા લીધેલી છતાં પણ કોઈ પણ ફેરફાર થયો નહીં અને બાદમાં ડીસા ખાતે આવેલી આનંદ હોસ્પિટલમાં તેઓ તપાસ કરતા તેમને જણાવ્યું કે તેમના પિતાશય માં પથરી છે. તેઓની તમામ તપાસ બાદ આનંદ હોસ્પિટલમાં ડોક્ટરે સર્જરી કરીને પિતાશય માંથી નાની મોટી થઈને 700 જેટલી પથરીઓ કાઢી હતી અને મહિલાને પેટની પીડાથી મુક્ત કર્યા હતા. તમે તસવીરોમાં જોઈ શકો છો કે મહિલાના શરીરની અંદર નાની મોટી આવી કેટલી પથરીઓ છે આ તસવીરો જોઈને કદાચ તમને થોડુંક અજુકતું લાગશે પરંતુ આ સત્ય ઘટના છે આ અંગે ડોક્ટર આનંદ પટેલ નું કહેવું છે કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને પિતાશયમાં 10 થી 20 પથરી હતો જોવા મળતી હોય છે પરંતુ આ મહિલાને ઘણા સમયથી પેટનો દુખાવો થતો હતો અને તેના કારણે અલગ અલગ રિપોર્ટ કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે પિતાશયની કોથળીમાં પથરીઓનો ઢગલો છે. જે જોઈને બાદમાં મહિલાનું ઓપરેશન દ્વારા આ બધી જ પથરીઓના નિકાલ કરવામાં આવ્યો હતો. સમાચાર