મહિલાને લગ્નની લાલચ આપીને ફ્લેટના પાર્કિંગ નીચે બોલાવી, પહેલા આપી મોંઘી ગિફ્ટ અને બાદમાં શારીરિક અડપલા કર્યા, કોઈને આની જાણ ન થઈ પરંતુ એક વખત માતાએ જોયું એવું કે… Gujarat Trend Team, October 10, 2022 આજકાલ એવા હજી બહુ ગરીબ કિસ્સા સામે આવતા હોય છે જ્યાં જાણીને માતા-પિતા સહિત સમાજના લોકો ચોકી ઉઠતા હોય છે આજકાલનો નાનો બાળક નાની ઉંમરમાં જ પ્રેમ જાણવા ફસી જતો હોય છે ત્યારે આનો ફાયદો ઉઠાવીને નરાધમ લોકો યુવતીઓને સાથે ગંદુ કામ કરતા હોય છે ત્યારે આવી જ એક ઘટના અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી સામે આવી છે જ્યાં મહિલાને પોતાના પાર્કિંગમાં બોલાવીને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાંથી એક હજમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક બાળકનો બાપ એ 15 વર્ષની એવું તેને પોતાના પ્રેમ જાળમાં પહેલા ફસાવી અને બાદમાં લગ્નની લાલચ આપીને તેને પોતાના ફ્લેટના પાર્કિંગમાં નીચે બોલાવી અને યુવતી સાથે શારીરિક હડપલા કરીને મહિલાને પીખી નાખી. જાણવા માટે માહિતી મુજબ ઘાટલોડીયા ના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પોલીસ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે વસ્ત્રાપુરના ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા નિલેશ નામના શકશે પોતાની દીકરીને શારીરિક રીતે છેડતી કરી છે જ્યાં નિલેશ પરણીત હોવા છતાં પણ 15 વર્ષીય યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી. અને બાદમાં યુવતીને લગ્નની લાલચ આપી અને તેની સાથે ન કરવાનું કરી નાખ્યું હતું. જો કે હજી મહિલા 18 વર્ષની પણ નથી થઈ છતાં પણ તેને લગ્નની લાલચ આપી અને પોતાના ફ્લેટના પાર્કિંગ નીચે બોલાવી હતી. મહિલાનો એવો પણ આક્ષેપ છે કે દીકરી જ્યારે ટ્યુશન ક્લાસ જતી ત્યારે આ નિલેશ નામનો નરાધમ વ્યક્તિ દીકરીને મળવા માટે હોસ્પિટલ બોલાવતો હતો અને તાજેતરમાં જ મોંઘી ગિફ્ટ આપવાના બહાને પોતાના ફ્લેટ નીચે બોલાવી હતી. જોકે બાદમાં નરાધમે દીકરીને શારીરિક રીતે છેડતી પણ કરી હતી દીકરી પાસે આટલી બધી મોંઘી ગિફ્ટ જોઈને માતાએ તરત તો તરત જ પૂછપરછ કરવાનું ચાલુ કરી દીધું અને બાદમાં દીકરીએ જે બની હતી તે બધી જ સાચી હકીકત જણાવી દીધી જે બાદ આરોપી નિલેશ નો ભાંડો ફૂટી ગયો અને મહિલા તરત તો તરત જ પોલીસ સ્ટેશનને દોડતી થઈ અને નિલેશ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સમાચાર