લેખ

યુવકને લીફ્ટમાં સાથે ઉભેલો જોઇને મહિલા કરવા લાગી એવું કે…

ક્યારેક તો એવું બને છે કે સાંભળીને આપને વિશ્વાસ પણ કરી શકતા નથી કે આવું પણ બની શકે ? સામાન્ય રીતે આપણે મોટા મકાનોમાં નીચે અથવા ઉપર જવા માટે લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ કેટલીક વખત તકનીકી ખામીને લીધે લિફ્ટ અધ વચ્ચે અટકી જાય છે જેના કારણે આપણે પણ તેની અંદર જ રહેવું પડે છે અને આપણે તેમાં અટવાઇ જઇએ છીએ. આજે અમે તમને કંઈક એવું કહેવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. કારણ કે સામાન્ય રીતે આપણી સાથે આવું થતું નથી.

તમને જણાવી દઈએ કે એક છોકરી અને એક છોકરો અચાનક એક લિફ્ટમાં ફસાઈ જાય છે. જે પછી અચાનક છોકરીને કંઈક થવા લાગે છે અને તે છોકરા તરફ વળે છે અને તેની પાસે આવવાનો પ્રયત્ન કરે છે. પણ આ બધું જોઈને છોકરો ડરી જાય છે. પરંતુ તે છોકરી પોતાની હરકતો ચાલુ રાખે છે. ધીરે ધીરે તે છોકરાની વધુ નજીક આવી જાય છે. તે પછી છોકરી છોકરાને કિસ કરવાનું શરૂ કરે છે. જે પછી છોકરો મદદ માટે બુમો પાડવાનું શરૂ કરે છે પણ તે લિફ્ટમાં હોવાને કારણે કોઈ તેની મદદ પણ કરી શકતું નથી.

તે પછી યુવતીએ જબરદસ્તીથી યુવક પર ગુજાર્યો હતો અને લાઈટ આવ્યા બાદ લિફ્ટ માંથી ચાલી ગઈ હતી, પરંતુ છોકરો એટલો ડરી જાય છે કે તે ત્યાં જ બેસી જાય છે. જે બાદ છોકરાએ આરોપી યુવતી વિરુદ્ધ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. હાલ આરોપી યુવતીની ધરપકડ કરવામાં આવી નથી. વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે હતું કે એક બિલ્ડિંગ માં ઉપરના ફ્લોર પર જતા લિફ્ટ રોકાઈ ગઈ હતી જેમાં એક યુવક અને એક યુવતી હતા.

અચાનક લિફ્ટ બંધ થઈ જવાથી યુવક ડરી ગયો હતો. કારણ કે બીજી બાજુ તે યુવતી જે તેની સાથે લિફ્ટ માં હતી તેણે અજીબ હરકતો કરવાનું ચાલુ કરી દીધું હતું. તે યુવતી યુવક ની નજીક આવતી હતી. યુવકને ડરેલો જોઈને તે યુવતી તેની વધુ નજીક આવી હતી ત્યાર બાદ તે યુવક ને પકડીને તેણે કિસ કરવાનું ચાલુ કરી દીધું હતું. યુવક સમજી શકતો ન હતો કે તેની સાથે આ બધું શું થઈ રહ્યું છે. ઉપરથી લિફ્ટ પણ બંધ તો હતી જ અને લાઈટ પણ ન હતી. તે યુવતીએ તે યુવકને જોરથી પકડી રાખ્યો હતો અને તેની સાથે ખરાબ હરકતો કરવાનું ચાલુ કરી દીધું હતું.

યુવક હજુ પણ એ જ સ્થિતિ માં હતો. અને યુવતી તેની સાથે ખરાબ કામ કરી રહી હતી. થોડી વાત પછી જ્યારે લાઈટ આવી ત્યારે યુવતી તે યુવક ને છોડીને ચાલી ગઈ હતી. યુવક ડરી ગયો હતો અને ત્યાં જ બેસી રહ્યો હતો. જ્યારે તે સ્વસ્થ થયો ત્યારે પોલીસ પાસે પહોંચ્યો હતો અને પોતાની સાથે બનેલી ઘટના પોલીસ ને વિગત વાર જણાવી હતી. પોલીસે તરત તે યુવક ની ફરિયાદ પર તે અજાણ યુવતીની તલાશ ચાલુ કરી દીધી હતી. આ ઘટના સાંભળીને દરેક ની આંખો પહોળી થઇ ગઈ હતી કે આવું કઈ રીતે બની શકે ? એક છોકરી છોકરા પર કઈ રીતે કરી શકે ? જો કે પોલીસ હજુ તે યુવતીની તલાશ માં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *