63 વર્ષના વૃદ્ધ ઈન્સ્ટાગ્રામ પર મહિલાઓને પોતાના પ્રેમમાં ફસાવતો અને મહિલાઓને સંબંધ રાખવા ફોટા મંગાવીને…

સોશિયલ મીડિયા પર અજાણતી વ્યક્તિની રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા આ કિસ્સો જરૂરથી વાંચજો આખી સમાજને તમે પણ સાવધાન થઈ જશો. જામનગરમાં બનેલો આ કિસ્સો ત્યારે સમગ્ર રાજ્યમાં ચકચાર બની ગયો છે જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા 63 વર્ષીય વૃદ્ધ instagram ઉપર ફેક આઈડી બનાવીને પોતાની દીકરી સમાન ની ઉંમરને મહિલાઓને ફસાવી લેવાનો ખુલાસો થયો છે.

Instagram ઉપર મહિલાઓને ફસાવીને તેના ન્યુ@ડ ફોટા મેળવી બાદમાં તેને બ્લેકમેલ કરવાનું ખુલાસો અત્યારે થયો છે અત્યારે તો આ વૃદ્ધ ની ધરપકડ કરવામાં આવી છે અને મોબાઈલ ચેક કરતા ત્રણ મહિલાઓના અશ્લીલ ફોટા પણ મોબાઈલમાં જોવા મળ્યા હતા.

આ સમગ્ર ઘટના જામનગર જિલ્લાના જામ જેતપુર તાલુકાના એક વૃદ્ધ જે સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી બનાવી કોલેજમાં જતી મહિલાઓને બ્લેકમેલિંગ કરતો હતો તેમના ફોટા મંગાવીને બાદમાં તેને હેરાન પરેશાન કરતો હતો અને ફરિયાદ અત્યારે સાબર ક્રાઈમમાં સામે આવી છે.

જેને બાદ અત્યારે સાયબર ક્રાઇમની ટીમે વૃદ્ધને ઝડપી પાડ્યો છે અને મોબાઈલમાં અન્ય મહિલાઓના ફોટા અને વિડિયો પણ કબજે કર્યા છે અને બાદમાં આ વૃદ્ધની બરોબરને ડિમાન્ડ લેવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ આ વૃદ્ધ નું નામ રસિકલાલ નારાયણભાઈ વડાલીયા જે પોતે 63 વર્ષની ઉંમર છે.

રસિકલાલ પોતે instagram ઉપર ફેક આઈડી બનાવીને પોતાના દીકરી સમાન મહિલાઓ ની સાથે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને બાદમાં ગમે તેમ યુવતીઓ ના અશ્લીલ ફોટા અને વિડિયો મેળવી બાદમાં બ્લેકમેલ કરતા હતા અને મોબાઇલમાં સેવ કરી રહ્યા હતા. રસિકલાલ ફેક આઈડી બનાવીને મહિલાઓને પોતાની શાળામાં ફસાવતા. અત્યારે સાઇબર ગ્રામની ટીમે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *