બિહારમાં ખગડિયામાં મહિલાની દારૂ પાર્ટી નો વીડિયો સામે આવ્યો છે આ વિડીયો જોઈને લોકો પણ ચોંકી ગયા છે આ વીડિયોમાં ત્રણ મહિલાઓ ઘરની અંદર એક રૂમમાં બેસીને દારૂ પી રહી હતી તેમની સાથે કેટલાક યુવાનો પણ જોવા મળ્યા હતા. અને આ વીડિયોમાં મહિલાઓ એક યુવક સાથે પાર્ટી કરી રહી છે અને નાચગાન કરતી જોવા મળી રહી છે.
મહિલાનું કહેવું એમ છે કે યુવકો એ દારૂ પીવડાવીને તેમનો વિડીયો ઉતાર્યો હતો અને બાદમાં બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આવ્યો માં એક મહિલા કહે છે કે એક પેક બનાવી દો પ્લીઝ મારો દારૂ ટોળે ગયો છે જ્યારે બીજી મહિલા બોલે છે કે આ દારૂ પણ ગજબ ની ચીજ છે બધા જ દુઃખ ભૂલાવી દેશે ખરાબ લોકોને દૂર કરે છે અને સારા લોકોને આપણી પાસે લાવે છે આ સાથે સાથે વીડિયોમાં આગળ દારૂ બાજુમાં મહિલાઓ ભોજપુરી ગીત ઉપર ખૂબ જ ટૂંકા માર્ગે જોવા મળી રહે છે.
તમને જણાવી દઈએ કે મહિલાઓએ ચિત્રગુપ્ત પોલીસ સ્ટેશનમાં અમિત કુમાર જે પટેલ ચોક નિવાસી છે તેની ઉપર કેસ દાખલ કર્યો છે. અમિતકુમાર એ વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી અને બ્લેકમેલીંગ કરવા લાગ્યો હતો તેના આધારે યુવતીઓએ ચિત્રગુપ્ત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.
જોયું તો એ વાત કરીએ તો યુવતી સુપોલ નિવાસી છે. તેમ થોડા સમય પહેલાં જ શિક્ષક મુન્ના કુમાર ના ઘરે ભાડે રહેતી હતી મહિલા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ સમગ્ર વિડિયો સામે આવ્યા બાદ ગુરુવારની રાત્રે પોલીસ યુવતીની ધરપકડ માટે દરોડા પાડયા હતા પરંતુ મહિલા હાથમાં આવી હતી. દારૂ પીધો વિડીયો સામે આવ્યા બાદ મહિલાની ધરપકડ કરવાના પ્રયાસ કર્યા પરંતુ તે હજી પણ પોલીસના હાથમાં આવ્યો નથી.