25 વર્ષીય મહિલાનું ગળું કાપીને દર્દનીય હત્યાની ઘટના સામે આવી છે -જાણો
મુંબઈમાં અત્યારે ખુબ જ ચોક આવનારી ઘટના સામે આવી છે જ્યાં એક 25 વર્ષ મહિલાનું દર્દનીય રીતે ગળું કાપીને હત્યા કરવામાં આવી છે હત્યા કરીને આરોપી અત્યારે ફરાર થઈ રહ્યો છે. પોલીસ સમગ્ર કેસ દરમિયાન પૂછપરછ કરી રહી છે પરંતુ હજી પણ કોઈ પણ હાથમાં આવ્યું નથી.
આ ઘટના મુંબઈના ક્રાંતિનગર વિસ્તારની છે જ્યાં આ વિસ્તારના કુરાર પોલીસ સ્ટેશનના કાર્યક્રમો આવ્યો છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મનીષા જસવાલ નામની 25 વર્ષે મહિલા નું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો છે.
મનીષા જસવાલ પોતે તેના પિતાએ ભાઈ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી હત્યા બાદ પોલીસે તેના પિતરાઈ ભાઈને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે પોલીસ અત્યારે મનુષ્યના ભાઈની પૂછપરછ કરી રહી છે અને માહિતી એકઠી કરી રહી છે.
પોલીસનું કહેવું છે કે મનીષ નો પિતરાય ભાઈ દારૂડિયો છે જોકે હજી મનીષા ની હત્યા પાછળનું સાચું કારણ શું છે તે હજી સ્પષ્ટ થયું નથી અને પોલીસને કોઈ મોટી જાણકારી પણ મળી નથી કે કોઈ કલ્લું પણ મળ્યો નથી.
અત્યારે પોલીસ અધિકારીઓ આ સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે પોલીસે મનીષા જસવાલને લાસ્ટ પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ પણ આ સમગ્ર ઘટનાનું નિરાકરણ કર્યું અને નિરીક્ષણ કર્યું છે અને આ કેસની ગંભીરતાની તપાસ કરી છે.
પોલીસ અત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે જેમાંથી કોઈક વધુ માહિતી મળી શકે અને પોલીસને જાણવા મળ્યું છે કે જ્યારે મનીષા જસવાલની હત્યા થઈ ત્યારે તે સમયે તેનો પિતરાઈ ભાઈ ઘરમાં જ હાજર હતો. હવે જાણવાનું રહેશે કેમ પોલીસ અધિકારીઓ આ કેસની તપાસ કેવી રીતે કરે છે.