મહિનાના અંતમાં પણ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગના નિષ્ણાત એવા કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળાએ મોટી આગાહી કરી…

સમગ્ર રાજ્યમાં ચોમાસાની ઋતુ તો કેટલાય દિવસોથી ચાલુ થઈ ગઈ છે સમગ્ર રાજ્યમાં અત્યારે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે વચમાં થોડા દિવસો મેઘરાજાએ વિરામ લીધો હતો અને બાદમાં ફરી એક વખત મેઘરાજાએ વરસાદની ધબધબાટી બોલાવી દીધી હતી અને વરસાદના બીજા રાઉન્ડ ના એંધાણો પણ દેખાડી દીધા હતા ત્યારે હવામાન વિભાગના નિષ્ણાંત એવા કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળાએ વરસાદને લઈને ખૂબ જ મહત્વની અને મોટી આગાહી જાહેર કરી છે.

કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે જુલાઈ મહિનાના છેલ્લા દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાને લઈને કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળાએ મોટી આગાહી જાહેર કરી દીધી છે તેમણે રાજ્યમાં ભારે વરસાદ આવવાને લઈને શક્યતા જણાવી છે.

જ્યારે આ બાજુ હવામાન વિભાગના અધિકારીઓએ પણ ધોધમાર વરસાદને લઈને શક્યતાઓ જાહેર કરી છે મહિનાના છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર સમગ્ર ગુજરાતમાં થોડાક વરસાદ પડી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ એમ આવનારા ત્રણ દિવસમાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

આ સાથે સાથે અમદાવાદ અને મધ્ય ગુજરાત સહિત ગાંધીનગરમાં સામાન્યથી લઈને સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ પણ જાહેર કરી છે તમને જણાવી દઈએ તો અગાઉ ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને ભારે આગાહી જાહેર કરી હતી અને અમુક વિસ્તારોમાં તો રેડ એલર્ટ પણ મૂકી દેવામાં આવ્યા હતા.

\સૌરાષ્ટ્ર બનાસકાંઠા વલસાડ જેવા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદના એંધાણોને લઈને વહીવટી તંત્રને ચોકનના રહેવાનું પણ કહ્યું હતું જ્યારે કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળાએ આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યમાં સારા એવા વરસાદને લઈને આગાહી જાહેર કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *