લેખ

મકાન અપાવી દેવાની વાત કરીને પિતાના મિત્રએ આચર્યું દુષ્કર્મ…

પિતાના મૃત્યુ પછી યુવતી એકલી પડી ગઈ હતી. કારણ કે હવે તેનું પોતાનું કહી શકાય તેવું કોઈ હતું નહીં. આ વાત તેના પિતા નો મિત્ર જાણતો હતો કે હવે યુવતી એકલી જ છે. તેથી તે દરરોજ મદદ ના બહાને યુવતી ને ઘરે આવવા લાગ્યો હતો. એટલું જ નહીં તેણે મોકો મળતાં યુવતી સાથે કર્યું એવું કે… ભોપાલ: 17 સપ્ટેમ્બર. જિલ્લાના ઇટખેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. 42 વર્ષીય આરોપીએ મિત્રની પુત્રીને મકાન અપાવવાની વાત કરીને તેની પર અત્યાચાર ગુજાર્યો હતો. આરોપીએ યુવતીને મોં બંધ રાખવા 200 રૂપિયા પણ આપ્યા હતા. પીડિતા કોઈક રીતે આરોપીની ચુંગાલમાંથી બહાર નીકળી હતી અને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે ગુરુવારે સવારે આરોપીની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નિશાતપુરામાં રહેતી 28 વર્ષીય યુવતીના પિતાનું 8 મહિના પહેલા અવસાન થયું હતું અને તે એકલી રહે છે. પિતાના અવસાન પછી તેમના મિત્ર અબ્દુલ (નામ બદલ્યું છે.)નું તેના આવન જાવન રહ્યું. બુધવારે યુવતીએ અબ્દુલને બીજી જગ્યાએ ભાડે મકાન લેવા જણાવ્યું હતું. આની સાથે તે તેને તેની સાથે ઇટખેડી સ્થિત તેના ઘરે લઈ ગયો હતો. પીવાના પાણીના બહાને તેણીને તેના ઘરની અંદર લઈ ગયો. અહીં તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાનું કહેવું છે કે આ ઘટના બાદ આરોપીએ તેને મોઢું બંધ રાખવા 200 રૂપિયા આપ્યા હતા અને ધમકી પણ આપી હતી. કોઈક રીતે ત્યાંથી નાસી છૂટેલી પીડિતાએ અબ્દુલ સામે બળાત્કારની ફરિયાદ ઇટખેડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સ્ટેશન પ્રભારી પ્રતાપસિંહના જણાવ્યા મુજબ ગુરુવારે સવારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પિતાનું મૃત્યુ થયું હતું તેથી યુવતી હવે એકલી જ રહી ગઈ હતી. કારણ કે તેનું પોતાનું કહી શકાય એવું બીજું કોઈ હતું નહીં. તેથી તે ઘરમાં એકલી જ રહેતી હતી. તેના પિતા નો મિત્ર ત્યાં આવતો જતો હતો. યુવતી ને મદદ કરવાની વાત કહેતો રહેતો. યુવતી ને લાગ્યું કે આ કંઇક માણસ સારો લાગે છે તેથી તે તેની સાથે પોતાનું દુઃખ વહેંચતી હતી. પરંતુ તે જાણતી ન હતી કે તે કોની સાથે વાત કરી રહી છે.

પિતાના મૃત્યુ પછી તેમના મિત્ર જ બધું કર્યું હતું. તેથી યુવતી ને તેના પર વિશ્વાસ આવી ગયો હતો. તેથી તે કંઇ પણ કામ હોય તો તેને બોલાવી લેતી હતી. તે પણ ત્યાં આવી જતો હતો અને પિતા નથી તો શું થયું હું તો છું જ એવું કહીને મદદ કરતો હતો. ઘરમાં યુવતી ને એકલી જોઈ તે ત્યાં દરરોજ આવતો હતો અને યુવતી સાથે વાત કરતો હતો કારણ કે તેને યુવતી પાસેથી તો કંઇક બીજું જ જોઈતું હતું. તેથી તે યુવતી ને મીઠી વાતો માં ફસાવતો હતો. આમ થોડા સમય સુધી ચાલ્યું હશે ત્યાં યુવતી એ કહ્યું કે તેને ભાડાના મકાન ની જરૂર છે. પછી બધી વાત કહી.

આમ તે યુવતી ને મકાન અપાવવાના બહાને લઈ ગયો હતો અને પોતાના ઘરે પાણી પીવાના બહાને લઈ ગયો. પોતાના ઘરમાં લઈ ગયા બાદ તે કપડાં ઉતારવા લાગ્યો હતો. યુવતી ને સમજાયું નહીં કે તે શું કરવા માંગે છે. તેણે ભાગવાની કોશિશ કરી પરંતુ દરવાજો બંધ હતો તેથી તે ભાગી શકી નહીં. પછી આરોપી એ પોતાના કપડા કાઢી નાખ્યાં ત્યાર બાદ યુવતી પાસે ગયો અને તેને જ્યાં ત્યાં સ્પર્શ કરવા લાગ્યો હતો. યુવતી એ વિરોધ કર્યો તો તેને ધમકી આપી. પછી આરોપી એ યુવતી સાથે સંભોગ કર્યું. ભરપૂર સંભોગ માણ્યા બાદ તેણે યુવતી ને 200 રૂપિયા આપ્યા હતા. જેથી તે બીજા કોઈને કહે નહીં અને તેનું મોઢું બંધ રાખે. જો કે યુવતી ત્યાંથી ભાગવામાં સફળ રહી હતી અને તેણે પોલીસ ફરિયાદ પણ કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *