લેખ

જ્યારે મન થતું ત્યારે પ્રેમી મહિલા સાથે બનાવતો હતો સબંધ, લગ્નની વાત આવે ત્યારે તેની સાથે કરતો એવું કે…

આજ કાલ કોઈ પણ માણસ પર વિશ્વાસ કરી શકાય એમ નથી. કારણ કે લોકો દરરોજ બદલતા નજરે પડે છે. કંઇક આવું જ હમણાં બન્યું છે. એક યુવક જ્યારે તેને મન થતું ત્યારે યુવતી સાથે સૂઈ જતો હતો. એટલું જ નહિ આવું તેણે કઈં કેટલીયે વાર કર્યું હતું. પણ વાત જ્યારે લગ્ન સુધી પહોંચી ત્યારે…

જોધપુર: રાજસ્થાનના જોધપુરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક યુવકે સગાઈ કર્યા પછી તેની મંગેતર સાથે શારીરિક સંબં_ધ બનાવ્યો હતો અને ત્યાર બાદ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પછી, પીડિતાએ તેના મંગેતર સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

પીડિતાએ છેતરપિંડી અને બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો:
27 વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો છે કે જોધપુરના રતનદામાં એક ગેસ્ટ હાઉસ ખાતે ગયા વર્ષે 29 નવેમ્બરના રોજ તેના મંગેતરે કપટથી બોલાવી અને બળાત્કાર ગુજાર્યો હતો. થોડા દિવસો પછી, મંગેતરે લગ્ન કરવા માટે ઇનકાર કર્યો હતો. યુવક દ્વારા લગ્નનો ઇનકાર કર્યા બાદ બંને પરિવાર વચ્ચે લાંબા સમય સુધી વાતચીત ચાલુ રહી હતી, પરંતુ તે યુવક લગ્ન ન કરવા અંગે મક્કમ રહ્યો હતો. આ પછી યુવતીએ બળાત્કારનો આરોપ લગાવતા રાતનદા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે.

આ મામલા હેઠળ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. જોધપુર પોલીસે યુવતીની ફરિયાદ પરથી કલમ 376, 420 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે યુવતી અને યુવકની ગયા વર્ષે સગાઈ થઈ હતી અને તે પછી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. 29 નવેમ્બરના રોજ યુવતી તેના મંગેતરના કહેવા પર રતનદા સ્થિત ગેસ્ટ હાઉસ ગઈ હતી અને આ દરમિયાન બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જો કે, લગ્નની વાત શરૂ થઈ ત્યારે યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પછી, મહિલાએ આરોપ લગાવ્યો છે કે મંગેતરએ તેને યુક્તિમાં લઈ તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યો હતો.

જો કે બંને ની સગાઈ થઈ ગઈ હતી. અને બંને લગ્ન પણ કરવાના હતા પણ પછી યુવક લગ્ન માટે તૈયાર ન હતો અને તે આ સંબંધ તોડી નાખવા માંગતો હતો. ત્યાર બાદ યુવતી ગુસ્સે થઈ ગઈ હતી અને પોલીસ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આમ જોઈએ તો યુવક નું કંઈ કહેવું નથી. તે માત્ર આ સગાઈ તોડી નાખવા માંગે છે. જ્યારે લોકોએ તેને પૂછ્યું ત્યારે તેણે કોઈ વાત કહી ન હતી. માત્ર તે લગ્ન કરવાની ના પાડતો હતો. જો કે યુવતી નું કહેવું હતું કે તેણે લગ્નનું વચન આપ્યું હતું અને હવે તે પોતાનું વચન તોડી રહ્યો છે. કારણ કે તેઓ ઘણી વાર મળ્યા હતા અને એક બીજા સાથે પતિ પત્ની જેવો વ્યવહાર કર્યો હતો.

યુવક ને જ્યારે મન થતું ત્યારે તે યુવતી ને પોતાની પાસે બોલાવી લેતો હતો. અને તેઓ મળ્યા હતા અને પોતાના સંબંધ વિશે વાતો કરતા હતા. તેઓ ફરવા પણ ગયા હતા. એટલું જ નહીં યુવક ને જ્યારે લાગતું ત્યારે તે યુવતી સાથે સંભો… પણ કરતો હતો. આવું તેણે ઘણી વાર કર્યું હતું. એટલે જ યુવતીનું કહેવું છે કે તેણે તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવક કહેતો રહ્યો હતો કે તે લગ્ન કરશે પણ હવે તે પોતાની વાત થી ઉલટું વર્તન કરી રહ્યો છે. માટે જ તેણે તે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *