ગુજરાતીઓ હવે તૈયાર રેજો, આ તારીખે રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદ ભુક્કા બોલાવશે, જાણો શું કહ્યું હવામાન વિભાગના અધિકારીએ…

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૩૦ જૂનથી ફરી એક વખત રાજ્ય માં ધોધમાર વરસાદ નો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે જ્યારે હવામાન વિભાગ જણાવ્યું કે આગામી બે દિવસ એટલે કે ૨૮ અને ૨૯ જૂનના દિવસે રાજ્યમાં વરસાદ નું જોર થોડું હશે પરંતુ રથયાત્રાનાં દિવસે રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે હમને વાગે આગળ માહિતી આપતા જણાવે છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રા મા મેઘરાજા જળ અભિષેક કરી શકે.

હવામાન વિભાગના અધિકારી એવા મનોરમા મોહંતી એ જણાવ્યું કે રાજ્યમાં 28 29 તારીખ વરસાદ પડવાની સંભાવના નહીવત છે જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશના સક્રિય થયેલ સિસ્ટમને કારણે આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં વરસાદ સારો પડવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે આગળ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે 30 જૂન રાજયમાં ધોધમાર વરસાદ નો રાઉન્ડ શરૂ થશે.

પહેલી જૂને એટલે કે રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે મંગળવારના દિવસે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ જેવા વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે અને હળવાદો પણ જોવા મળ્યા હતા.

સુરત છોટાઉદેપુર ઉદયપુર વલસાડ વડોદરા પંચમહાલ દાહોદ ડાંગ જેવા વિસ્તારોમાં જ્યારે ભારે વરસાદની આગાહી પણ એકલો આવી છે. મહીસાગર અને દાહોદ માં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ નોંધ રહી છે પહેલી જૂનથી લઈ આગામી દિવસોમાં સુરત પંચમહાલ ડાંગ વાપી નવસારી વલસાડ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા હવામાન વિભાગના અધિકારીએ વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે સોમવાર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે ફક્ત બનાસકાંઠાના થોડાક વિસ્તારોમાં જ ચોમાસુ પહોંચવાનું બાકી છે જે આગામી દિવસોમાં ત્યાં પણ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે અને જોરદાર જમાવટ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *