હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ કરી મોટી આગાહી, તાત્કાલિક આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યા…

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સાર્વત્રિક ભારતીય થી ભારે વરસાદ પડી રહ્યો છે અને અમુક વિસ્તારોમાં હતો પૂર જેવી પરિસ્થિતિ પણ અત્યારે ઊભી થઈ ગઈ છે ત્યારે વધુ એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે ચિંતા સમાન છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી દિવસોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.

છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ તાંડવ મચાવી દીધો છે સમગ્ર રાજ્યમાં 65 ટકા થી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે સૌથી વધુ સૌરાષ્ટ્ર કચ્છમાં 94% વરસાદ વરસ્યો ફક્ત દક્ષિણ ગુજરાતમાં 46% થી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસો માટે ભારતીય અધિક ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.

હાલ અત્યારે બે દિવસથી દરિયો પણ ખૂબ જ તોફાની બન્યો છે અને પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ના ખેડવાની સલાહ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તમને જણાવી દે તો હવામાન વિભાગના અધિકારી એવા ડોક્ટર મનોરમાં મોહન પીએમ જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યારે મેઘરાજા તાંડવ કરી રહ્યા છે એને હજુ પણ બંધ થવાનું નામ નથી રહી રહ્યા ત્યારે હવામાન વિભાગ ના દાવો પ્રમાણે આગામી ચાર દિવસ મેઘરાજા મુશળધાર વરસાદ વરસ આવશે.

જેમાંથી સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારો પણ બચી શકશે નહીં જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો ચોમાસુ શરૂ થતા જ ત્યાં ખતરો નથી સૌરાષ્ટ્ર પર પણ અત્યારે આફતના વાદળો ઘેરાયેલા છે હવામાન વિભાગના આગાહી પ્રમાણે બુધવાર થી લઈને ગુરુવારે સૌરાષ્ટ્રમાં વરસાદનું ચોર વધી શકે છે જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢમાં તો લગાતાર બે દિવસથી રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આઠ-આઠ ઈંચ વરસાદ વધુ આપતી શકે છે.

હવામાન વિભાગ એ દક્ષિણ ગુજરાતમાં ખતરાની ઘંટી વગાડી દીધી છે અને જેમાં નવસારી વલસાડ ડાંગ આ વિસ્તારોમાં આઠ ઈંચથી વધારે વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે જ્યારે ગુરૂવારના રોજ તો આ ત્રણેય જિલ્લાઓમાં હવામાન વિભાગ ે ઓરેન્જ પણ જાહેર કરી દીધું છે હવામાન વિભાગની સંભાવના એ છે કે આ ત્રણેય જિલ્લામાં ચારથી લઈને આઠ ઈંચ થી વધારે વરસાદ વરસી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે. અમરેલીના બુધવારે ઓરેન્જ એલર્ટ અને ગુરૂવારના રોજ રેડ છે જ્યારે ભાવનગરમાં બુધવારના રોજ ઓરેન્જ આપવામાં આવ્યું છે આ સાથે ગુરુવારે બોટાદ ભાવનગર પોરબંદર રાજકોટ વિસ્તારમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published.