હવામાન વિભાગ ના ડાયરેક્ટર મનોરમા મોહનતી એ જાહેર કરી મોટી આગાહી, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે સમગ્ર ગુજરાતનું આવ્યું બન્યું આગામી ત્રણ દિવસ રાજ્ય માટે ખૂબ જ ભારે…

સમગ્ર રાજ્યમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે ત્યારે આવવાની વિભાગે ખૂબ જ મોટી આગાહી જાહેર કરી છે જેમાં આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદે માહોલ યથાવત રહેશે જેને કારણે હવામાન વિભાગની કેટલીક સતર્કતા રાખી છે, અત્યારે મધ્ય ગુજરાત અને રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમથી અત્યંત ભારે વરસાદ ની આગાહી છે.

જેના કારણે અત્યારે ગુજરાતના ડેમ અને નદીઓ માં પાણીની મોટી આવક થઈ રહી છે મિત્રો તમને જણાવી દે તો હવામાન વિભાગે વરસાદને લઈને ખૂબ જ મહત્વની આગાહી જાહેર કરી છે જેમાં આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને આગામી ત્રણ દિવસ તો ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે.

નવા અપડેટ અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે તેવી આગાહી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં સામાન્ય વરસાદથી લઈને મધ્ય વરસાદ વરસી શકે તેવી શક્યતા છે જેના કારણે હવામાન વિભાગે માછીમારોને પણ આગામી ત્રણ દિવસ એલર્ટ જાહેર કરતા દરિયો ન ખેડવાનું સૂચવ્યું છે.

બીજી બાજુ મિત્રો અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરતા જણાવ્યું કે શહેરમાં સામાન્ય વરસાદથી લઈને વરસાદ પડી શકે તેવી આગાહી છે જ્યારે 24 ઓગસ્ટ ના રોજ અમદાવાદ શહેરમાં ક્યાંક ક્યાંક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે બીજી બાજુ દોસ્તો તમને જણાવી દઈએ તો કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ પડવાનું છે તેના વિશે વિગતવાર જાણીએ.

22 ઓગસ્ટ ના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા અરવલ્લી મહીસાગર જવામાં ભારે વરસાદની આગાહી છે 23 ઓગસ્ટના રોજ પંચમહાલ બનાસકાંઠા અરવલ્લી દાહોદ જેવા વિસ્તારમાં અતે ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવ્યું છે જ્યારે 24 ઓગસ્ટના રોજ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસે છે કે તેવી શક્યતા છે.

આ સાથે હવામાન વિભાગના મુખ્ય અધિકારી એવા ડોક્ટર મનોરમા મોહનતી ના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને તેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે જેથી આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસે શકે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *