હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ કરી આગાહી, આગામી પાંચ દિવસ આખા ગુજરાતમાં જ…

હવામાન વિભાગે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનું જોર વધશે સાથે અમુક વિસ્તારોમાં ભારતીય અધિકારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે 8 જુલાઈના રોજ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડી શકે તેની આગાહી જાહેર કરાય છે.

તો ચાલો તમને જણાવી દઈએ કે કયા વિસ્તારમાં ભારતે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં ભારતીય થી ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળમાં અત્યારે લો પ્રેશર બન્યો હોવાથી આની અસર સીધી જ ગુજરાત પર જોવા મળી રહી છે આ લો પ્રેશર મધ્યપ્રદેશ થી લઈને ગુજરાત તરફ આવી રહ્યું છે.

હવામાન વિભાગ તરફથી અમદાવાદ અને ગાંધીનગરમાં અત્યારે હાલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં હવામાન વિભાગના ડાયરેક્ટર એવા ડોક્ટર મનોરમાં મોહનથી એ આગામી પાંચ દિવસની આગાહી વિશે વધારે માહિતી આપતા જણાવ્યું તેમ રાજ્યમાં આગામી પાંચ દિવસ ખૂબ જ સારો વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની પણ પૂરેપૂરી સંભાવના છે. ત્યારે આઠમી જુલાઈએ અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે આ આગાહી 5 જુલાઈથી લઈને 11 જુલાઈ સુધી જોવા મળી રહી છે ત્યારે મનોરમાં મોહંતીએ જણાવ્યું કે 7 જુલાઈ અને આઠ જુલાઈ એ સમગ્ર રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ પડશે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે હવામાં વિભાગ ના ડાયરેક્ટર એ વધુમાં જણાવ્યું કે હાલમાં પછી પશ્ચિમ બંગાળ માં લો પ્રેશર બની રહ્યું છે અને તેના કારણે આ લો પ્રેશર હવે ગુજરાતમાં આવશે અને તેના કારણે ગુજરાતમાં ખૂબ જ સારો એવો વરસાદ પડી શકે છે હાલમાં માછીમારોને છ જુલાઈથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાય છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ નવસારી માં 61 mm વરસાદ નોંધાયો હતો મહેસાણા વિસ્તારની વાત કરે તો સતલાસણમાં 60 એમએમ બનાસકાંઠાના વડાલીમાં 45 એમએમ વરસાદ જ્યારે સુરતમાં 39 એમએમ વરસાદ નોંધાયો હતો.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.