માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો, 8 વર્ષનું માસુમ બાળક સાયકલ પર રમી રહ્યું હતું અને અચાનક જ પૂરપાટ ઝડપે ટ્રક આવતા જ…

કલોલના પાનસરા ખાતે ત્રણ દિવસ પહેલા એક નર્સ કમ્પાઉન્ડરમાં માસુમ બાળકો ઉપરથી આખો ટ્રક પરિવર્તન બાળકનું મોત થયું હતું ત્યારે ગઈકાલે સાંજે પાનસર ત્રણ રસ્તા ઉપર ongc ટ્રક ને ચાલકે પુરપાટ ઝડપે અકસ્માત કરીને આઠ વર્ષનું બાળક જે સાયકલ પર સવાર હતો ટ્રક ચાલકે કેટલો ફૂલ ઝડપી આવી રહ્યો હતો કેમ માસુમ બાળકનું માથું ટ્રક ના ટાયર નીચે ચકદી નાખ્યું હતું અને બાળકનું ઘટના સ્થળે જ કમ કમ માટે ભર્યું મોતની પહોંચ્યું હતું કલોલ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ દાખલ થઈ છે.

ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રક સાથેના અકસ્માતો થતા મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો કે કોરોના કાળ દરમિયાન અકસ્માતની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ જેવી જ છૂટ મળી છે એટલે હાલ અકસ્માતના કેસ વધારે આવી રહ્યા છે અને અકસ્માત એ તો મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ટ્રક ચાલકો પોતાની બેફામ ગતિ એ ટ્રક ચલાવીને માસુમ લોકોની જાન લઈ રહ્યા છે જ્યારે સમગ્ર આ ઘટના દરમિયાન પણ હજી તંત્ર એકદમ શાંત બેસી રહ્યું છે હાલ ત્રણ દિવસ અગાઉ જ પાનસર ખાતે એક વર્ષનું માસુમ બાળક રમી રહ્યું હતું અને ટ્રકે તેને કચેરી નાખ્યો હતો અને બાળકો નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે આજે આવો જ કિસ્સોપ સામે આવ્યો છે જેમાં આઠ વર્ષ બાળક નો ભોગ લીધો છે.

જાણવા મળતી માહિતી મુજબ કલોલ ના પાનસર નજીકના વિસ્તારમાં રિક્ષાચાલક નાસીર હુસેન અન્સારીના આઠ વર્ષનો બાળક છે નાસીર હુસેન ને પત્ની તેમજ છ વર્ષની દીકરી સાત માસનો એક દીકરો અને આઠ વર્ષનો કિશોર મોહમ્મદ હતો મહમદ પોતે ધોરણ બે માં અભ્યાસ કરતો હતો. નાસીર જ્યારે પોતાના કામકાજ અર્થે અમદાવાદ ગયો હતો ત્યારે તેની પત્ની સહિત બાળકો ઘરે હાજર હતા અને આઠ વર્ષનો મહંમદ બહાર સાયકલ ચલાવી રહ્યો હતો ત્યાં જ ongc ના ટ્રકે ફૂલ સ્પીડમાં આવીને સાયકલ ને અડફેટે લીધી હતી અને મહમદના માથા ઉપર થી ટ્રક કાઢી નાખ્યું હતું.

સાયકલને અડફેટે લેતા મોહમ્મદ ઊંચકીને રોડ પર પડકાયો હતો અને ટ્રકનું ટાયરના માથા ઉપર થી ફરી વળ્યું હતું અને તેના કારણે મહંમદનું ઘટના સ્થળે જ કંક માટે ફરી મોત નીપજ્યું હતું અને આ સમગ્ર ઘટના જોઈને ઘણી મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ટ્રક ચાલકને સબક શીખવાડવામાં તત્પર જ હતા પરંતુ ઘટના સ્તરે પોલીસ પહોંચી ગઈ અને ટ્રક ચાલકને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન એ લઈ રહી હતી.

Leave a Reply

Your email address will not be published.