માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 10 મહિનાના માસુમ બાળકને રમતા રમતા થઈ ગયું એવું કે સીધું જ મોતને ભેટ્યું, સિવિલ હોસ્પિટલમાં માતાનું હૈયાફાટ રૂદન…

માતા પિતા માટે અત્યારે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે સુરતમાં ફક્ત 10 મહિનાનું માસુમ બાળક રમતા રમતા તેની સાથે થયું હતું એવું કે જાણીને તમે પણ ચોકી ઉઠશો અને તમારા પણ બાળકોને હવે ક્યારેય એકલામાં રમવા ફુગ્ગો કે તેવી બીજી વસ્તુઓ તમે પણ નહીં આપો. સુરતમાં બનેલી આ ઘટના અત્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર બની છે તો ચાલો જાણીએ શું બની આ સમગ્ર ઘટના.

નાના બાળકોની સાર સંભાળ રાખવી અત્યારે ખૂબ જ અગત્યની અને જરૂરી બની ગઈ છે જો નાના બાળકો પાછળ થોડીક પણ ચૂક રહી જાય તો તેનું મોટું સ્વરૂપ કે મોટું કારણ બનીને પાછળથી આવતું હોય છે અને આજે આવો જ કિસ્સો જે દરેક માતા પિતાને ચેતવી રહ્યો છે સુરતના સરથાણા વિસ્તારમાં શિવ સાંઈ બિલ્ડીંગમાં રહેતા પરિવારનો 10 મહિનાનો માસુમ બાળક સાથે આ ઘટના બની હતી.

બાળક રમતા રમતા ફુગ્ગો ગળી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું 10 મહિનાનો બાળક આદર્શ પાંડે જે પોતાના અઢી વર્ષના ભાઈ પ્રિયાંશુ સાથે રમી રહ્યો હતો અને આ દરમિયાન રમવા રમવામાં જ માસુમ બાળક થયો હતો અને રબર ગળામાં ફસાઈ ગયું હતું જેથી માતાએ તાત્કાલિક ધોરણે સારવાર માટે સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી જ્યાં ફરજ પડતા તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

બાળકને જેવો જ મૃત જાહેર કર્યો તેવો જ પરિવાર પર જાણે મોટું આગ ફાટી હોય તેઓ જોવા મળ્યું હતું બાળકના વિલાપમાં માતાના આકરા રુદનથી આખી સિવિલ હોસ્પિટલ ધ્રુજી ઉઠી હતી દસ મહિનાનો માસુમ બાળક પલભરમાં જ જીવ વયો ગયો થોડીવાર પહેલા જ ખળખડાટ રમી રહ્યું હતું અને ફુગ્ગો ગણી જતા તેનો કરોડ મૃત્યુ થયું. આ કિસ્સો દરેક મા-બાપને એક લાલબત્તી સમાન કિસ્સો છે જેમાં બાળકોને કોઈ એવી વસ્તુ ન આપવી જોઈએ કે જેને નુકસાનકારક હોય કે પછી એકલામાં પણ મૂકવાના જોઈએ કે જેને કારણે ભવિષ્યમાં તેને અર્થે કોઈ મોટું કારણ બની જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *