સમાચાર

માતાએ તેના માસૂમ બાળક ના શરીર ઉપર ટેટુ કરાવ્યા, જોઈને તમે પણ દંગ રહી જશો

એક મહિલાને ટેટુ લોકો ખૂબ જ શોખ હોવાથી તેને તેનો શોખ પોતાના માસુમ દીકરા ઉપર પણ અજમાવ્યો છે. તેને પોતાનાં માસુમ દીકરાના આખા શરીર પર ટેટુ કરાવી દીધા છે. તેણે સોશિયલ મીડિયા ઉપર આ ફોટો શેર કર્યો હતો. ઘણા યુઝરએ આ મીડિયા ઉપર વાઈરલ થયેલા ફોટો પર વિવિધ ટિપ્પણીઓ પણ કરી હતી” કેવી માતા છે! પોતાના બાળકને પણ છોડ્યો નહીં? ”

ફેશન ડિઝાઈનર શમેકિયા મોરિસે પોતાના પુત્ર ટ્રેલિનના શરીર પર ટેમ્પરરી ટેટૂ બનાવવાનું ત્યારથી શરૂ કર્યું જ્યારે તે માત્ર છ મહિનાનો હતો. માતા નો શોખ એટલી હદે વધી ગયો કે તેણે પોતાના શરીર પર પણ ટેટુ કરાવી દીધા હતા અને પોતાના માસુમ દીકરાને પણ 6 મહિનાનો હતો ત્યારથી તેના શરીર પર ટેટુ કરાવી લીધા હતા.

ટ્રેલિન હવે એક વર્ષનો થઈ ગયો છે. આજકાલ ટેટુ કરાવવું એ સામાન્ય બાબત થઈ ગઈ છે નાના બાળકોથી માંડીને વૃદ્ધ લોકો પણ ટેટૂ કરાવવા લાગ્યા છે. બ્રિટનની એક મહિલા એ વિચાર્યું છે કે જેમ જેમ તેની ઉંમર વધે છે તેમ તેમ તે પોતાના શરીર પર ટેટુ કરાવે છે. તે ભલે ઘરડી થઇ જશે પરંતુ ટેટુ કરાવવાનું ભુલશો નહીં એવું તેનું માનવું છે.

વેલ્સની 45 વર્ષીય મેલિસા સ્લોન 7 બાળકની માતા છે અને તેણે પોતાના શરીર પર માથાથી પગ સુધી ટેટૂ કરાવ્યાં છે. મેલિસા કહે છે કે તે હજી પણ વર્ષો વરસ સુધી ટેટુ કરાવતી રહેશે. મેરિસા ના આખા શરીર ઉપર હાર્ટ શેપના ટેટુ બનેલા છે. અને તેના પગ ઉપર લંડનના ક્રિમીનલ ના ટેટુ બનાવવામાં આવેલા છે.

Leave a Reply

Your email address will not be published.