વેવાઈ-વેવાણ બાદ હવે સાસુ-જમાઈનો કિસ્સો જગ જાહેર થયો, દીકરીની જેવી સગાઇ તૂટી તો એટલે તરત જ માતાએ જમાઈ સાથે જ…

થોડા સમય પહેલાં વેવાઈ વેવાણ નો કિસ્સો રાજ્યમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો જેમાં એક દીકરીના લગ્ન પહેલા જ વેવાઇ અને વેવાણ બંને ભાગી ગયા હતા અને પોતાનો સંસાર શરૂ કરી દીધો હતો આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને સમગ્ર રાજ્યમાં તેની ચર્ચાઓ થવા લાગી હતી. બાદમાં બંને પાછા આવી ગયા હતા.

અને અત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠા માંથી સામે આવ્યો છે અને આ કિસ્સો રાજ્યમાં અત્યારે મુખ્ય ચર્ચાનો વિષય બની ગયો છે. તો ચાલો તમને જણાવી દઈએ કે શું છે આખી સમગ્ર ઘટના. દીકરી જ યુવક સાથે ચાંદલા થયા હતા યુવક સાથે જ દીકરીને માતાએ પોતાના સંસારમાં લીધો કઈ રીતે અને ક્યાંથી ચાલુ થયું હતું તે વિગતવાર જાણીએ.

બનાસકાંઠામાં ચોંકાવનારો કિસ્સો અત્યારે જ જાહેર થઇ ચૂક્યો છે સરહદીય જિલ્લા માં જ્યારે દીકરીને સગાઈ તૂટી ગઈ ત્યાર બાદ દીકરીને માતાએ જ જમાઈ સાથે પોતાનો સંસાર ચાલુ કરી દીધો હતો. શિક્ષણ એ ક્યાં છે અભયમ હેલ્પલાઇન પછી કોલ આવ્યો હતો જે બસ આખો મામલો સામે આવ્યો હતો અને અત્યારે સમાજના મુખ્ય આગેવાનો અભયમ તરફથી મહિલાને ભરત પોતાના ઘરે પાછી લાવવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાતના એક સમાચારપત્રના અહેવાલ પ્રમાણે 181 અભયમ હેલ્પલાઇન નંબર થી કોલ આવ્યો હતો અને મહિલાની ફરિયાદ કરી હતી કે તેના પતિએ ત્રાસ ગુજારે છે બાદમાં મહિલાની ફરિયાદ બાદ અભિનેતા પોલીસ સ્ટેશન વાત કરી હતી અને હીરાનગર પહોંચી ગયા હતા અહી મહિલાની વાત સાંભળીને હવે તેમનો સ્ટાફ ખુદ આશ્ચર્યચકિત થઇ ગયો હતો.

હકીકતમાં જે મહિલા અભયમ જનતા પાસે મદદ માગી રીતે ૪૬ વર્ષની હતી મહિલાના પતિ નું મૃત્યુ થઈ ગયું હતું મહિલા પોતાના બાળકો સાથે જીવન પ્રસારી રહી હતી. થોડા વર્ષો પહેલા એક યુવક સાથે દીકરાના ચાંદલા નથી કરવામાં આવ્યા હતા પરંતુ કોઇ કારણોસર દીકરી ની સગાઈ તૂટી ગઈ હતી. બાદમાં 30 વર્ષીય યુવક જે દીકરીને જોવા આવ્યો હતો તેની સાથે જ 46 વર્ષીય માતાએ તે સાથે લગ્ન કરી લીધા હતા.

મહિલાની વાત કરીએ તો તેણે ચાર સંતાનો છે જેમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે આખો આ સમગ્ર મામલો સાંભળીને અભયમ ને તેમના સંતાનો પાસે પાછા જવાનું સમજાવ્યું હતું. હાલ 46 વર્ષીય મહિલાના ચાર સંતાનો પોતાના દાદી સાથે રહે છે આ કેસમાં તેમની ટીમે હવે આખો મામલો સમાજના મુખ્ય અગ્રણીઓ ને પાસે જાણ કરી છે મહિલાને સમજાવીને તેના સંતાનો પાસે પાછા જવાની સમજણ આપે તેવી કામગીરી હાથ ધરી છે. મહિલા છેલ્લા કેટલાક વર્ષોથી તે 30 વર્ષે યુવક સાથે રહેશે અને તે બંને એ મંદિરમાં ફુલ હાર કરી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *