દર્દનાક સુસાઇડ નોટમાં માતાએ પોતાની દીકરી માટે લખ્યું એવું કે વાંચનારા લોકોના આંખમાં આંસુ આવી ગયા…

કેટલીક વાર વ્યક્તિની એવી ખરાબ આયો તો હોય છે કે જેને કારણે વ્યક્તિ પોતે તો હેરાન થયેલ છે પરંતુ સાથે સાથે સંગ્રહ પરિવારને પણ હેરાન પરેશાન અને આઘાતમાં ધકેલી દે છે અને ઘણીવાર તો વ્યક્તિ પોતે પોતાનો જીવ લેતો હોય છે અથવા અન્ય પરિવારજનોએ જેવું ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે આવી જ એક ઘટના ત્યારે ઉત્તર પ્રદેશમાં ચકચાર બની છે તો ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના.

ઉત્તર પ્રદેશના ઉન્નાવથી એક ખૂબ જ સંસાર માટે ભર્યા ન્યુઝ સામે આવી રહ્યા છે જ્યાં દારૂડિયા પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું અને મહિલાએ સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં મહિલા જણાવ્યું હતું કે તે પોતાના દીકરીને એક પોલીસ ઓફિસર બનાવવા માંગે છે પરંતુ તેનું આ સપનું પૂર્ણ કરી શકવાનો અફસોસ પણ થયો હતો.

તેણીના મૃત્યુના જવાબદાર ફક્ત અને ફક્ત પોતાના પતિને ઠેર આવ્યા છે પતિ દારૂનો વ્યવસાય હતો અને તેના ત્રાસથી પત્નીએ ગળાફાંસો ખાઈ લીધો હતો આ સાથે પોતાની દીકરીને પણ પોતાના પતિથી દૂર રહેવા નું સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું આ સિવાય પોતાના જ પતિને કડકમાં કડક સજા મળે તેવી વિનંતી પણ સુસાઇડ પ્લોટ માં લખવામાં આવી હતી.

દારૂના નશાને કારણે પતિ દરરોજ પત્ની અને માસુમ દીકરીને માર મારીને હેરાન પરેશાન કરતો હતો. મા નું સપનું હતું કે પોતાની દીકરી પોલીસ ઓફિસર બને પોલીસ માટેની ભરતી થાય પરંતુ તેમ પૂર્ણ થઇ શક્યું નહીં જ્યારે માતાએ ગળાફાંસો ખાતા લટકતી જોઈને માસુમ દીકરીને તો હોશ ઉડી ગયા હતા અને તે તો આપઘાતમાં ચાલી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓએ લાશને કબજે કરીને પીએમ રૂમ ખાતે મોકલી દીધી હતી અને પતિ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી જે બાદ પતિને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યું હતું. મૃતક મહિલાની દીકરી સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે સદર કોતવાલી વિસ્તારના મોલ પુરાની બજારમાં રહેતો મોહન ગુપ્તાના લગ્ન 2015માં આરાધના ગુપ્તા સાથે થયા હતા.

પતિ નશામાં એટલો ધોત બની ગયો હતો કે પોતાની પત્ની સહિત દીકરીને હેરાન પરેશાન કરતો અને દરરોજ માર મારતો હતો રોજના આ ઝઘડાથી કંટાળીને બુધવારના રોજ પત્નીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને પત્ની અજાતા જતા સોસાયટી નોટમાં આપઘાત માટે પોતાના જ પતિને જવાબદાર ઠેર આવ્યો હતો.

મહિલાએ પોતાની દીકરીને પોલીસ ઓફિસર બનાવવાનું સપનું હતું મૃતક મહિલાની માસુમ દીકરી ઇક્ષાએ જે કહ્યું તે કોઈપણ વ્યક્તિ સાંભળીને દુઃખી થઈ જશે તેણે કહ્યું પોતાના જ પિતાએ માતાની હત્યા કરી છે અને બાદમાં તેને ફાંસી આપી છે તેવું દીકરીનું કહેવું છે પોલીસે દીકરીના આ સ્ટેટમેન્ટ બાદ તપાસ હાથ ધરી છે.

મૃતક મહિલાએ પાંચ વર્ષ પહેલા એક બાળકીને જન્મ આપ્યો હતો અને મહિલા આ બાળકીને પોલીસ ઓફિસર બનાવવા માગતી હતી અને તેના માટે તે પોતે તેને ભણાવતી હતી પરંતુ પતિના હેરાન પરેશાન અને ત્રાસના કારણે તેણે આવડું મોટું પગલું ભર્યું અને ગળાફાંસો ખાઈ લીધો હતો જતા જતા સોસાયટી નોટમાં પોતાની દીકરી માટે લખ્યું એવું કે…

મારી દીકરી હું તને ખૂબ જ પ્રેમ કરું છું પણ અફસોસ ની વાત એ છે કે હું તારી સાથે વધુ રહી શકે નહીં મારું સપનું હતું કે દીકરીને પોલીસ ઓફિસર બનાવવાનું હતું, બેટા તારી માતાનું આ સપનું તું પૂરું કરજે અમને માફ કરજે અમે ફક્ત તારા માટે જે જીવતા હતા આ લખીને મહિલાએ મોતને ભેટી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *