લેખ

માતા પોતાના પ્રેમી સાથે રૂમમાં હતી નિવસ્ત્ર, અચાનકજ દીકરો આવી ગયો અને પછી તો દીકરાએ પણ…

વિધવા માતા ના તેના પ્રેમી સાથે હતા અવેધ સંબંધ. દીકરો દરરોજ તેમને સંબંધ બનાવતા જોતો હતો. તેથી તેને ખરાબ લાગતું હતું. જો કે એક દિવસ તો તેણે માં અને તેના પ્રેમી ને રંગે હાથ પકડી પાડયા હતા. આ ઘટનાને લઈને પુત્ર અને મના પ્રેમી વચ્ચે દુશ્મની શરૂ થઈ ગઈ હતી. જો કે પ્રેમી તેમના ઘરે જ પડ્યો રહેતો અને દીકરાની માં સાથે ખરાબ સંબંધ બાંધતો રહેતો હતો.

તાજેતરમાં ઉત્તર પ્રદેશના નોઈડામાં સેક્ટર -62 ની ઝૂંપડપટ્ટીમાંથી એક સમાચાર સામે આવ્યો છે. અહેવાલો અનુસાર 19 ઓક્ટોબરે હત્યા કરાયેલા યુવક દિનેશ (નામ બદલ્યું છે.) ની પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી અને હવે પોલીસે આ કેસમાં કલ્યાણી (નામ બદલ્યું છે.) અને તેના પુત્ર અભિમાન (નામ બદલ્યું છે.) ની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસનું કહેવું છે કે દિનેશના વિધવા કલ્યાણી સાથે સંબંધ હતા અને દીકરાએ તેની માતા સાથે ઘણી વખત સંબંધ બાંધતા જોયો હતો. તે જ સમયે, જ્યારે પુત્ર અભિમાને તેનો વિરોધ કર્યો હતો, ત્યારે દિનેશે તેને માર માર્યો હતો અને ત્યારથી જ અભિમાને દિનેશ સાથે દુશ્મનાવટ ચાલુ રાખી હતી.

આગળ વાત કરતાં પોલીસે જણાવ્યું હતું કે 19 ઓક્ટોબરની સાંજે દિનેશે નશોની હાલતમાં મહિલાની છેડતી કરવાનું શરૂ કરી દીધું હતું અને વિરોધ કરવા પર તેણે મહિલાને અપશબ્દો બોલીને દુર્વ્યવહાર કર્યો હતો, જેના કારણે માતા અને પુત્રએ તેને રસ્તા પરથી હટાવ્યો હતો. ગળું દબાવીને હત્યા કરી હતી. અહેવાલો અનુસાર, આ ઘટના સેક્ટર-62 ના સી બ્લોકમાં સ્થિત પ્લોટ નંબર / 56// ની છે અને ત્યાં ઘણા લોકો ઝૂંપડપટ્ટી રાખીને રહે છે, આ કારણે ખબર પડી શકી નહીં. આજે થયેલી પોલીસ પૂછપરછમાં આરોપી અભિમાને જણાવ્યું છે કે ‘તે પેઇન્ટર છે, જ્યારે તેની માતા ઘરેલુ મદદ કરે છે અને 19 ઓક્ટોબરની રાતે બંનેએ ઘરની બહાર સૂતેલા દિનેશની ગળું દબાવી હત્યા કરી હતી.

જો કે દીકરા ને તેની માના આવા સંબંધો વિશે જાણ તો હતી જ. તેથી જ તે માના પ્રેમી પર ગુસ્સો કરતો હતો. તેને જરા પણ પસંદ ન હતું કે તેની માં પોતાના પ્રેમી સાથે આવું ખરાબ કામ કરે. પણ તે માને રોકી શકતો ન હતો. આમ જ ઘણા સમય સુધી ચાલતું રહ્યું હતું. દિનેશ દરરોજ આવતો હતો અને તેની માં સાથે ન કરવાનું કરતો હતો. જો કે માની પણ તેમાં સહમતી હતી જ. માને પણ પ્રેમી સાથે આવું કરવું ગમતું હતું. કારણ કે તેનો પતિ તો મરી ગયો હતો. તેની પોતાના હવસ ની આગ પ્રેમી જ બુઝાવતો હતો. માટે તેની માને પણ પ્રેમી સાથે રહેવું ગમતું હતું.

પરંતુ એક દિવસ એવું બન્યું કે દીકરી મા અને તેના પ્રેમી દિનેશ ને સાથે સૂતા જોઈ લીધા હતા. તેઓ નિર્વસ્ત્ર થઈ ને રાત્રે સાથે સૂઈ ગયા હતા. આ બધું જ અભિમાન જોઈ ગયો હતો. તેથી તેનો અને દિનેશ નો ઝગડો પણ થયો હતો. ત્યાર થી જ બંને વચ્ચે દુશ્મની થઈ ગઈ હતી. દીકરો તેની માં સાથે આવું કરતા દિનેશ ને રોકતો હતો. પણ દિનેશ માનતો ન હતો. કારણ કે તે અવિવાહિત હતો અને કલ્યાણી ને પ્રેમ કરતો હતો. તેથી તે કલ્યાણી વગર રહી શકતો ન હતો. આવી જ રીતે તે એક રાત્રે દારૂ પી ને કલ્યાણી ના ઘરે આવ્યો હતો. ત્યાં દીકરો પણ હાજર હતો. તે કલ્યાણી સાથે ખરાબ કરવા લાગ્યો હતો. તેનો ગુસ્સો રાખીને તે જ રાત્રે મા અને દીકરાએ તેની હત્યા કરી દીધી હતી.

ગુજરાત ટ્રેન્ડ  :-
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ગુજરાત ટ્રેન્ડ  ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. ધન્યવાદ!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *