સમાચાર

આરોપી દીકરાએ હત્યાને લઈને આપ્યું કે એવું કારણ કે જાણીને તમેં પણ ચોકી જશો, કહ્યું વિરોધ કર્યો છતાં મા ન માની

લખનઉમાં એક ખતરનાક ઘટના બની ગઈ હતી તેમાં એક પુત્ર એ જ પોતાની માતાની હત્યા કરી નાખી હતી અને આ સમગ્ર હત્યાનો આરોગ્ય તે મહિલાના 16 વર્ષના પુત્ર ઉપર લગાવવામાં આવ્યો છે. તેની ઉપર આરોપ છે કે તે પુત્ર એ પોતાની માતાને ગોળી મારીને હત્યા કરી નાખી હતી ત્યારબાદ તેની માતાને ત્રણ દિવસ સુધી પોતાના ઘરમાં જ રહેવા દીધી હતી અને પોલીસને પ્રથમ શંકામાં આ હત્યાનું કારણ મોબાઈલ ગેમ ની PUBG જણાવવામાં આવ્યું છે.

પોલીસ કહે છે કે પબજી ન રમવા દેવાના કારણે પોતાની માતાનું ગોળી મારીને મર્ડર કરી દીધું હતું ત્યારબાદ તેને પાર્ટી પણ કરી હતી તેવું જાણવા મળ્યું છે. પોલીસે જ્યારે આ દરમિયાન પુત્રની પૂછપરછ કરી ત્યારે બીજું પણ એક કારણ સામે આવ્યો હતો તેમાં પુત્રએ જણાવ્યું હતું કે આ હત્યા પાછળ કોઇ ત્રીજી વ્યક્તિ છે અને પોલીસને જ્યારે તે આરોપીએ આ સમગ્ર ઘટના જણાવી ત્યારે ભલે તેમને આ વાર્તા ઉપર વિશ્વાસ ન આવ્યો પરંતુ પોલીસે તે અજાણ્યા પાત્રની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે જ્યારે ઉત્તર આરોપીને પૂછ્યું હતું ત્યારે તેને જણાવ્યું હતું કે વીજળી વિભાગમાં આકાશ નામની એક વ્યક્તિ છે અને તે વારંવાર તેના ઘરે આવતો હતો તથા રોકાતો હતો અને એક બે દિવસ પછી તે પોતાના ઘરે જતો હતો આમ તેમનું આવવાનું તે પુત્રને બિલકુલ પસંદ ન હતું. તેને પોતાની માતાને ઘણી બધી વખત આ બાબત ન કરવાનું જણાવ્યું હતું પરંતુ તેની માતાએ તેને સાંભળ્યું ન હતું અને આમ તેની માતા તેને હેરાન પરેશાન પણ કરવા લાગી હતી.

પુત્રએ પોલીસને જણાવ્યું હતું કે તેની માતા ગમે તે બહાનું કાઢીને તેને મારતી હતી આમ જ્યારે તેને સહન શક્તિ પૂરી થઈ ગઈ ત્યારે તેને માતાની હત્યા કરી નાખી હતી આમ પોલીસનું કહેવું છે કે આરોપી પુત્ર આકાશનું જ નામ લીધા કરતો હતો તેથી આ નામની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.

આરોપીના પિતા આર્મીમાં અધિકારી છે અને તેમની પશ્ચિમ બંગાળમાં નોકરી છે અને તે વારાણસી ના રહેવાસી છે નવીન કુમાર સિંહ તેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર્સ છે. આમ તેમનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં થયું. અને તેમનું મકાન યમુના પુરમ કોલોનીમાં છે અને તેમની પત્ની 16 વર્ષનો પુત્ર અને 10 વર્ષના પુત્ર સાથે રહેતી હતી.

આરોપીએ પોતાના પુત્રને મંગળવારે વિડીયો કોલ કરીને કહ્યું હતું કે તેને પોતાના માતાની હત્યા કરી નાખી છે એમ તેને પોતાના પિતાને વિડીયો કોલ પર માતાને પણ બતાવી હતી.આમ આ મૃતદેહને જોઈને તેને પોતાના સંબંધીને ફોન કરીને તાત્કાલિક ઘરે મોકલ્યા હતા ત્યાં પોલીસ પણ પહોંચી અને ઘરના અંદર ની પરિસ્થિતિ જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

આરોપીએ પોતાના માતાના મૃતદેહની ગંધ ના આવે તેની માટે રૂમ ફ્રેશનર છાંટી દીધું હતું અને પોલીસને જાણવા મળ્યું હતું કે પબજી ન આવવાના કારણે નારાજ પુત્રએ પોતાના માતાની હત્યા કરી નાખી હતી અને ત્રણ દિવસ સુધી તેને લાશને ઘરમાં જ ગોંધી રાખી હતી અને દસ વર્ષની બહેનને પણ તેમાં સામેલ કરી દીધી હતી આમ બીજા દિવસે તે પોતાના મિત્રને ઘરેબોલાવ્યો હતો અને તે બંને ઓનલાઇન જમવાનું પણ મંગાવ્યું હતું ત્યારબાદ તે લોકોએ લેપટોપ પર પિક્ચર જોઇને આનંદ માણ્યો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને તેમાં ત્રણ ડોક્ટરોને મૂકવામાં આવ્યા છે જેમાં બે પુરુષ અને એક મહિલા છે આમ ગોળી મહિલાને કયા અંગ માં લાગે છે તથા કયા ભાગમાં તેમના હાડકા તૂટી ગયા છે તે સમગ્ર માહિતી જાણવા માટે તેમનો એ પણ કરવામાં આવ્યો હતો અને તેની પરમીશન CMO એ આપી દીધી હતી.

જ્યારે પોલીસે આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો ત્યારે ડોક્ટરો પણ તેમની હાલત જોઈને ખૂબ જ ગભરાઈ ગયા હતા અને તેમને અંદરો અંદર ચર્ચા પણ કરી હતી ત્યારબાદ તેમને નક્કી કર્યું હતું કે આ મૃતદેહને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવે. અને પરિવારના સભ્યોનું કહેવું છે કે વૃદ્ધ અને ખૂબ જ પડી ગયો છે તેથી તેમને પોતાના નિવાસસ્થાન બનારસ લઈ જવું પણ ખૂબ જ મુશ્કેલ છે તેથી આ મૃતદેહના અંતિમ સંસ્કાર લખનઉમાં જ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.